ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)

#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો.
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો બધા જ શાક ને ધોઈ ને કોરા કરી ને લેવા. ત્યારબાદ સોજી ને એક પહોળા વાસણમાં લઈને તેમાં બેસન નાખી છાસ થી બેટર ઢોકળા ના ખીરા જેવું તૈયાર કરવું.
- 2
તેને થોડી વાર રેસ્ટ આપવો ત્યાં સુધીમાં દૂધી ને ગાજર છીણી ને તૈયાર કરવા નવા કેપ્સિકમ પણ ઝીણું સમારી લેવું આદુને પણ છીણી ને સોજીના બેટરમાં નાખવું તેમાં બધાજ વેજીટેબલ નાખી મિક્સ કરવા તેમાં સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી ને મિક્સ કરવા
- 3
ત્યારબાદ એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈને ગેસ ઉપર ગરમ થાય ત્યારે તેમાં રાઈ નાખી તે સતડાય પછી તેમાં હિંગ નાખવી ને મીઠા લીમડા ના પાન પણ નાખી ને તે વઘાર સોજીના બેટરમાં નાખી ને હલાવી મિક્સ કરવું
- 4
ત્યારબાદ એક નોનસ્ટિક તવી ને ગેસ ઉપર ગરમ થાય ત્યારે તેમાં 1 ચમચી તેલ નાખીને હાંડવાનું બેટર ચમચા વડે નાખી ને થોડું પાથરવું ઉપરની બાજુ તલ નાખીને તેની ઉપર તેલ નાખી ને તેને કુક થવા દેવું ગેસની ફ્લેમ મીડીયમ રાખવી જેથી બેટર થિક હોવાથી તે અંદરથી પણ કુક થઈ જાય હાંડવાની ફરતે તેલ ચમચી થી રેડવું તે નિચેની બાજુ ગોલ્ડનબ્રાઉન થાય પછી તેને બીજી તરફ ફેરવી ને તેલ લગાવી શેકવું.
- 5
તેને પણ સ્લો ફ્લેમ રાખી શેકવું આ રીતે બીજા પણ હાંડવો બનાવવો જો નોસ્ટિકની કડાઈ હોય તો તેમાં પણ બની શકેછે મેં તવી મા કર્યો છે તે ખૂબ જ થોડા તેલમાં ને ક્રિષ્પી પણ થાયછે તો તૈયાર છે ઇન્સ્ટન્ટ વેજ હાંડવો તે ને મેં ચા સાથે સર્વ કર્યો છે અત્યારે વરસાદ ચાલુ હોવાથી તે મશાલા ચા સાથે ગરમા ગરમ હાંડવો પણ એટલો જ ભજીયા જેટલો જ ખવાની મજા આવેછે.
- 6
તેને કટરથી કટ પણ કરીને સોસ કે ચટણી સાથે ખાઈ શકાયછે.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#કુકનેપ્સ રેસીપી... સોજી ઇન સ્વીટકોર્ન ઈડલી
#કુકનેપ્સ રેસીપી મા મેં આજે સોજી ઇન કોર્ન ની ઈડલી બનાવી છે તે પણ થોડી સ્વાદમાં અલગ બની છે તે ઇડલી જ્યારે પણ મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જાયછે તો હું દર વખતે અલગ અલગ ટેસ્ટની બનાવું છું સોજી કોર્ન ના ચિલ્લા પણ એટલા જ મસ્ત બનેછે પણ મારા હસબન્ડ ને ઈડલી ફેવરીટ છે તો આજે આની રીત પણ જોઈ લો Usha Bhatt -
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)
રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે. Archana Parmar -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ એક ઝટપટ બની જાય એવી અને ઈડલી ઢોસા નું ખીરું વધ્યું હોય તો તેમાંથી સરળતા થી બની જશે એવી રેસીપી છે. Noopur Alok Vaishnav -
કોર્ન સોજી ઢોકળા(corn soji dhokla recipe in gujarati)
#સુપરશેફ3 #Week 3 #Post 3 #મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ 25સોજી અથવા રવો એવી સામગ્રી છે... જે કોઈપણ વેજીટેબલ સાથે ઉપયોગ કરી શકાય..સોજી માંથી ઇન્સ્ટન્ટ રેસિપિ બહુ હોય છે... મેં પણ આજે વેરીએશન બનાવવા માટે.. સોજી સાથે લીલી મકાઈ નો ઉપયોગ કર્યો છે... ખરેખર સ્વાદિષ્ટ વાનગી બની.. એકવાર ટ્રાય કરવા જેવું... Kshama Himesh Upadhyay -
ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)
#EB#week14#cookpadgujarati રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે. Daxa Parmar -
મિક્ષ વેજ (mix vej recipe in Gujarati)
#superchefઆ શાક બનાવા માં પણ જલ્દી થાયછે ને બહુજ થોડા મશાલામાં ં થાયછે ને ક્રિષ્પી પણ થાયછે તો તે નાના મોટા બધાને ભાવશે તો આજે મેં ક્રિષ્પી ને સૂકું શાક બનાવ્યું છે. Usha Bhatt -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
લેફ્ટઓવર રોટી હાંડવો (Leftover Roti Handvo Recipe In Gujarati)
#CWT આજે મે વધેલી રોટલી માંથી હાંડવો બનાવિયો છે આમ તો હું ગુજરાતી અને ગુજરાતી લોકો એમના ફૂડ માટે ખૂબ પ્રચલિત છે આજે મેં ગુજરાત નું ફેમસ ફૂડ હાંડવા ને એક અલગ રીત થી બનાવિયો છે આપડા ઘરે ક્યારેક રોટલી વધી જાય છે તો એનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોઈએ છે આજે મેં રોટલી નો હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને બનવા માં સહેલો છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
પુદીના ડ્રિન્ક
આ ડ્રિન્ક સેહદ ને હેલ્થ માટે ખુબજ સારું છે એટલે મેં આ ડ્રિન્ક બનાવ્યું છે. તો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB હાંડવો તો ઘણી વાર બનાવું દાળ-ચોખા પલાળીને કે તૈયાર લોટ માંથી પણ આજે સૂજીનો હાડવો ટ્રાય કર્યો. It turned out super yummy, super soft n too tasty. Dr. Pushpa Dixit -
ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)
ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo recipe in gujarati)
#માઇઇબુક#post12#બ્રેકફાસ્ટ Mitu Makwana (Falguni) -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
આ ઢોકળા રવો અને બેસનમાંથી બનાવવામાં આવે છે. તેથી ફટાફટ બની જાય છે , અને ખાવાની પણ મજા આવે છે.#DRC Tejal Vaidya -
કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
#MBR7Week 7હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે.. Sangita Vyas -
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
#સ્પાઇસીસ દાલ તડકા
દાળ તો ગુજરાતી લોકોનું ફેમસ વ્યનજન છે તેમાં પણ દાલ ફ્રાય દાલ તડકા આ બધું તો ખુબજ ફેમસ છે તો આજે મેં દાલ તડકા બનાવીછે તો તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
ખીચડી હાંડવો (khichdi handvo recipe in gujarati)
#સ્નેકસ.આ નાસ્તો મારો ઇનોવેટિવ છે.સાંજૅ વઘારેલી ખિચડી બનાવી હતી ઍ થોડી વધી હતી તો મૅ એનો ઉપયોગ કરી ને થોડા મસાલા,દૂધી અને રવો,ચણાનો લોટ ઉમેરીને બનાવ્યો છે.પણ ખુબજ ટેસ્ટી બન્યો છે તમે પણટ્રાય કરજો.બીજી વાર તમે જાણી જોઇને ખિચડી વધારે બનાવીને આ ડિશ બનાવસો. Manisha Desai -
-
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
રવાનાસેન્ડવીચ પેનકેક golden apron 3.0 week 19
પેનકેક તો ઘણી જાતના બનેછે ને ઘણા લોકો બનાવતા પણ હશે તો આજે મેં સેન્ડવીચ પેનકેક બનાવ્યા છે તે જલ્દી બની જાય છે Usha Bhatt -
-
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
અળવી પાન ના ઇન્સ્ટન્ટ ઢોકળા (Arvi Pan Instant Dhokla Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati#Patra#farsanઅત્યારે અળવી ની સીઝન ચાલે છે ..તો આપને અવારનવાર પાત્રા બનાવતા હોઈએ .પણ ક્યારેક સમય ના અભાવે લોટ ચોપડવા અને વિટા વાળવા નો કંટાળી આવે ત્યારે આ રીતે સહેલાઇ થી એજ સામગ્રી નો ઉપયોગ કરી ને વિટા વાળ્યા વગર પાત્રા ની મોજ માણો . Keshma Raichura -
ઇન્સ્ટન્ટ વેજ પનીર હાંડવો(instant veg paneer handvo recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડસ, હાંડવો એ ગુજરાતીઓની ઓળખ સમાન છે . ચોખા અને દાળ માંથી બનતો હાંડવો થોડો સમય માંગી લે છે જ્યારે મેં અહીં એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી હાંડવા ની રેસિપી રજુ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે.લેખિત રેસિપી નીચે મુજબ છે. asharamparia -
More Recipes
ટિપ્પણીઓ