પાકા કેળાં ના પકોડા

Shah Mital
Shah Mital @cook_24927961
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧0 મિનિટ
૨લોકો
  1. પાકા કેળાં
  2. ૧ કપસંગોડ નો લોટ
  3. સુધી મીઠું
  4. ૧/૨યમયી જીરા પાઉડર
  5. યમયી આદુ મરચાની પેસ્ટ
  6. ૨ ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

૧0 મિનિટ
  1. 1

    ૧બાઉલ મા કેળા ના કટકા કરી છુદી નાખવા પછી તેમા સીગોડા નો લોટ, જીરા પાઉડર, આદુ મરચાની પેસ્ટ, દહીં નાખી બધુ જ મીક્ષ કરવુ

  2. 2

    ગરમ તેલ મા પકોડા તળવા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Shah Mital
Shah Mital @cook_24927961
પર

Similar Recipes