ટોમેટો પકોડા (Tomato Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ટમેટાને ઉપરથી કટ કરીને તેની અંદરનો બધો બી વાળો ભાગ બહાર કાઢી લો.હવે ટમેટાને સાઈડ પર રાખી દો ત્યારબાદ બાફેલા બટેટાનો મેશ કરી તેમાં લાલ ચટણી ધાણાજીરું આદુ-મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું વગેરે વસ્તુ એડ કરી બટેટા વડા નો મસાલો તૈયાર કરો
- 2
હવે આ બટેટા વડા ના મસાલા ને ટામેટાં ની અંદર ભરો હવે ચણાના લોટ માં ચપટી ખાવાનો સોડા થોડી લાલ ચટણી અજમો મીઠું નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો હવે જે ખીરું તૈયાર થયું છે તેમાં ટમેટાં ને બોડીને રગદોળો જેથી ટમેટાની માથે ચણાના લોટની સરસ મજાનું પડ ચડી જાય ત્યારબાદ ટમેટાને મીડીયમ તાપે તળી લો તો તૈયાર છે આપણા ટામેટાં પકોડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3#trend2સન્ડે સવારે નાસ્તામાં ગરમ ગરમ પકોડા આખા પરિવારને ખૂબ જ ભાવે છે તો મેં મરચાના મગની દાળના અને મિક્સ પકોડા બનાવ્યા છે Sushma Shah -
-
-
-
-
-
ચીઝી બ્રેડ પકોડા (Cheese Bread Pakoda Recipe In Gujarati)
#CB7મેં આજે બ્રેડ ની અંદર ચીઝની સ્લાઈસ મૂકી બે પકોડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
-
-
-
-
જમ્બો બ્રેડ પકોડા (Jumbo Bread Pakoda Recipe in Gujarati)
મુંબઈ ના આહલાદક વરસાદ મા જો ગરમાગરમ જમ્બો પકોડા અને એક કપ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો એની મજા જ કંઈક ઔર છે#સુપરશેફ૩#માઇઇબુક Ruta Majithiya -
-
-
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
આલુ પકોડા (aalu pakoda recipe in gujarati)
#GA4#week3#pakoda#ટ્રેડિંગહમણાં વરસાદ ની સીઝન માં આલુ પકોડા બહું જ સરળ અને ઝડપી બની જાય છે.. અચાનક મહેમાન આવે ત્યારે ઝડપથી બની જાય છે..અને રસોડા માં હાજર સામગ્રી થી જ બની જાય છે.અને ટેસ્ટ માં પણ જોરદાર. એટલે બધા નાં પ્રિય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ. Nirali Dudhat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13959474
ટિપ્પણીઓ