વડા પાઉં

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફીને ક્રશર વડે માવો કરો.પછી એક કડાઇ માં 2 ચમચા તેલ મૂકી આદુ મરચાની પેસ્ટ નાખો સોતરાય જાય પછી તેમાં બટેટાનો માવો નાખો હવે તેમાં હિંગ હળદર ખાંડ અને લીંબુનો રસ નાખો પછી તેને ખૂબ હલાવી વડા નો મસાલો તૈયાર કરોય
- 2
આ રીતે વળા નો મસાલો તૈયાર કરી તેના નાના ગોળા વાળી લો
- 3
હવે ચણાના લોટમાં મીઠું અને હિંગ નાખી બેટર તૈયાર કરો
- 4
હવે એ તૈયાર કરેલા બેટર માં બટેટાના વાળેલા વડા બોડી અને તાવડા બંને બાજુ સરખા તળી લો
- 5
હવે પાવ મા વચ્ચેથી કાપો પાડી તે તેમાં લસણની ચટણી લગાડી તેના પર આમલીની ચટણી લગાડી અને તેના પર તૈયાર કરેલ વડુ રાખી પાવને લોઢી ઉપર શેકી લો
- 6
વડાપાવ સાથે વેસન ના લોટ માં કરેલા મરચા સારા લાગે છે આ રીતે વડાપાઉં સાથે મરચાં ડુંગળી અને આંબલી તથા લસણની ચટણી સાથે ખાવામાં ખૂબ સારા લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.#SF Bina Samir Telivala -
-
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
પાઉં રાગડા ચાટ (Pau Ragda Chaat Recipe In Gujarati)
જયારે રેગ્યુલર જમવા નું જમી ને થાકી ગયા હોય અને ચટપટું ખાવા અને તીખું ખાવા નું મન થાય તો ઝટપટ બને એવું મેં અહીંયા પાવ રાગડા ચાર્ટ ની રેસિપિ મૂકી છે આશા રાખું છું તમને પણ ગમશે.... Riddhi Kanabar -
-
બટેટા વડા (bateta vada recipe in gujarati)
બધા ના ફેવરિટ, આ વરસાદી વાતાવરણ માં જો ગરમા ગરમ વડા મળી જાય તો તો સોને પે સુહાગા જેવી વાત થાઈ હો. આજ સન્ડે છે તો બધા ફ્રી, બાળકો ઓનલાઇન હોમવર્ક માંથી પણ ફ્રી, હું પણ પ્રાઈમરી ટીચર છુ તો હું પણ ફ્રી. Bhavna Lodhiya -
વડા પાઉં (Vada Puv Recipe in Gujarati)
આજે ઘરે બધા ફ્રેન્ડ સાથે મળીને ચા નાસ્તો કરવા ભેગા થયા..તો આ વરસાદ નાં માહોલમાં ગરમ ગરમ વડાં પાઉં ને ચા,કોફી ખુબ જ સરસ લાગે..્ Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
બટાકા વડા
#RB14વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે.. Sunita Vaghela -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ