સુરતી કૉલેજિયન ભેળ (surti collegian bhel-green bhel recipe in gujarati)

Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875

#સુપરશેફ 3
સુરત નું street ફૂડ બહુ જ famous છે, ત્યાં એક અલગ ગ્રીન ભેળ મળે છે જે original કૉલેજિયન માંથી ઇન્વેન્ટ થયું che,કૉલેજિયન એટલે સીંગ દાણા નું તીખું ચટાકેદાર version... ને તેમાં મમરા ને ચવાણું એડ કરો એટલે કૉલેજિયન ભેળ બને..... બેસ્ટ પાર્ટ એ છે કે એકદમ જંજટ વગર બને છે કાંદા ટામેટાને ખજૂર આંબલી વગર પણ એટલી જ tasty બને ને ડિયેટિંગ કરતા હોય એના માટે બેસ્ટ છે..... keto diet પર હોય એના માટે ખાલી સીંગ વાળું કોલેજિયન પણ સારું option છે.... ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
2 સર્વિંગ્સ
  1. 1વાટકો કોરા મમરા
  2. 1/2વાટકો ખારી સીંગ ફોતરાં કાઢેલી
  3. 1/2વાટકો તીખું ચવાણું
  4. 3 ચમચીગ્રીન ચટણી(ફુદીના,લસણ,તીખા મરચા,કોથમીર,લીંબૂ, મીઠું ની)
  5. 3 ચમચીગોળ નું પાણી
  6. 1લીંબૂ
  7. ચાટ મસાલો
  8. લીલું લસણ જીણું સમારેલું
  9. જીણી સેવ

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    કોલેજિયન ભેળ માં ગ્રીન ચટણી સૌથી imortant che,તે ગ્રીન તીખા મરચા અને વધુ લસણ વાળી હોવી જોઈએ..... અને ગળ્યું પાણી ગોળ ગરમ પાણી માં ઓગળે ને થોડું thick બને એ રિતે રેડી કરી લેવું..... લીલું લસણ એકદમ બારીક રાખવાનું..

  2. 2

    એક બોલ માં મમરા ચવાણું ને સીંગ મિક્સ કરી 3 ચમચી તીખી ચટણી ને 3 ચમચી ગળ્યું પાણી, 1 લીંબૂ, ચાટ મસાલો, ને લીલું લસણ નાખી મિક્સ કરો, પછી સેવ નાખી serve કરો.....

  3. 3

    રીયલ collegian નો ટેસ્ટ ત્યારે જ વધુ આવશે જયારે લીંબૂ અને તીખી ચટણી વધુ નાખવાં માં આવે..... સુરત માં જે મળે એમાં તીખી મરચી use કરી ને બનાવે પણ આપડે ઘરે ચટણી માં આપડા ટેસ્ટ પ્રમાણે મરચા લેવા તીખા કે મોળા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Godhani Jodia
Shweta Godhani Jodia @cook_24916875
પર

ટિપ્પણીઓ

Similar Recipes