લસણ દાળ(lasooni dal)

Nirali F Patel
Nirali F Patel @cook_21739230

#સુપરસેફ4
#વીક4

આજે મેં આ વાનગી ખુબ જ ઓછા સામગ્રી થી બનાવી છે. આ ખુબ જ ટેસ્ટી વાનગી છે. રોજિંદા વપરાશ માં અડદ ની દાળ ઓછી વપરાય છે તો આજે મેં એનો જ વધુ ઉપયોગ કર્યો છે. મારા દીકરા અને હસબન્ડ ને આ વાનગી ખુબ જ ભાવે છે.

લસણ દાળ(lasooni dal)

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરસેફ4
#વીક4

આજે મેં આ વાનગી ખુબ જ ઓછા સામગ્રી થી બનાવી છે. આ ખુબ જ ટેસ્ટી વાનગી છે. રોજિંદા વપરાશ માં અડદ ની દાળ ઓછી વપરાય છે તો આજે મેં એનો જ વધુ ઉપયોગ કર્યો છે. મારા દીકરા અને હસબન્ડ ને આ વાનગી ખુબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
2 વ્યક્તિ
  1. 1 કપઅડદ ની દાળ
  2. 1 કપચણા ની દાળ+તુવેર ની દાળ+ મગ ની દાળ
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 1 ચમચીલસણ ની પેસ્ટ
  7. 1 ચમચીલીલું મરચા ની પેસ્ટ
  8. 1/2 ચમચીહિંગ
  9. 1 ચપટીહળદર
  10. 2 ચમચીતેલ
  11. ગાર્નીસિંગ
  12. લીંબુ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    દાળ ભેગી કરી ધોઈ પાણી માં 3 કલાક પલાળી રાખો.

  2. 2

    કુકર માં પાણી ઉમેરી 3 વ્હીસલ વગાડી લો.

  3. 3

    ઠંડુ થાય પછી ગ્રાઈન્ડર ફેરવી લો, જરૂર મુજબ પાણી ઉમેરો અને થોડું જાડું રાખવું જેથી રોટલી જોડે ખાય શકાય.

  4. 4

    ત્યાર બાદ મસાલો તૈયાર કરી વાઘરીયા માં તેલ ઉમેરી મસાલો સાતરી લેવો.

  5. 5

    મસાલો થાય પછી દાળ માં ઉમેરો. દાળ ને ઉકાળી લેવી. કોથમીર અને લીંબુ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali F Patel
Nirali F Patel @cook_21739230
પર
I have good cooking skill with new experiments.
વધુ વાંચો

Similar Recipes