કોકોનટ રોલ (Coconut rolls recipe in gujarati)

Janki Kalavadia
Janki Kalavadia @cook_23486603

Hello , friends રક્ષાબંધન આવી રહી છે તો મે તો સ્વીટ બનાવી તમે બનાવી કે નઈ..??😊😋

કોકોનટ રોલ (Coconut rolls recipe in gujarati)

Hello , friends રક્ષાબંધન આવી રહી છે તો મે તો સ્વીટ બનાવી તમે બનાવી કે નઈ..??😊😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
  1. 1.5 કપકોકોનટ પાઉડર
  2. 1 કપમિલ્ક પાઉડર
  3. 1/4 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  4. કેવડા એસેન્સ
  5. પ્લાસ્ટિક રેપર
  6. 3_4 ડ્રોપ ઓરેન્જ ફૂડ કલર
  7. સિલ્વર પેપર/ ચાંદી નો વરખ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સો, પહેલા કોકોનટ પાઉડર,મિલ્ક પાઉડર,કન્ડેન્સ્ડ મિલ્ક કેવડા ઍસેન્સ બધું મિક્સ કરી ને ડો રેડી કરી લેવો..

  2. 2

    હવે, ડો ને બે ભાગ મા ડીવાઈડ કરી ને એક વ્હાઈટ જ રાખવો ને બીજા મા થોડો ઓરેન્જ ફૂડ કલર એડ કરવો.

  3. 3

    હવે,પ્લાસ્ટિક રેપર નીચે રાખી. વ્હાઈટ વાળા ડો ને સ્ક્વેર શેઇપ આપવો..ને ઓરેન્જ ડો માંથી રોટલી જેવું બનાવી તેના પર રેડી કરેલ વ્હાઈટ ડો નો સ્ક્વેર મૂકી ને હળવા હાથે રોલ કરી લેવો..

  4. 4

    આ રોલ ને પ્લાસ્ટિક રેપર થી પેક કરી ને ફ્રીઝર મા 1કલાક માટે મૂકવું..

  5. 5

    1કલાક બાદ તેને બહાર કાઢી,તેના પર સિલ્વર પેપર થી ગાર્નિશ કરી ને સ્ક્વેર શેઈપ મા કટ કરવું..તો રેડી છે આપડા કોકોનટ રોલ સર્વ કરવા માટે..😋😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki Kalavadia
Janki Kalavadia @cook_23486603
પર

Similar Recipes