જીરા રાઈસ(jira rice recipe in Gujarati)

Smita Barot
Smita Barot @cook_24169101
Amdavad

#સૂપરશેફ ૪ પોસ્ટ૨ જીરા રાઈસ મારી બેબી ને બહુ ભાવે છે

જીરા રાઈસ(jira rice recipe in Gujarati)

#સૂપરશેફ ૪ પોસ્ટ૨ જીરા રાઈસ મારી બેબી ને બહુ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૨ વાટકીચોખા
  2. પાણી જરૂર મુજબ
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ચપટીજીરું
  5. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    પહેલા ચોખા ને ધોઈ ને પલાળી દો

  2. 2

    કલાક પલાળી રાખો પછી કુકરમાં તેલ મુકી તેમાં જીરું નાખી ચોખા પાણી જોડે નાખી દો

  3. 3

    ચોખા માં ૨ ટીપાં લીંબુનો રસ નાંખવો જેથી ચોખા સફેદ ને છુટા થાય છે ઉપરથી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Barot
Smita Barot @cook_24169101
પર
Amdavad

Similar Recipes