વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#NoOvenBaking
#wheatpizza
#withoutoven
#kadaipizza
#homemadejalapeno
આજે મેં માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી છે. ફાઈનલી આ વખતે તહેવાર ને લીધે થોડી મોડી પડી હું. પણ પિઝા તો બનાવી જ દીધા. મેં અહી હેલેપીનો(jalapeño) પણ ઘરે જ બનાવ્યા છે.

વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)

#NoOvenBaking
#wheatpizza
#withoutoven
#kadaipizza
#homemadejalapeno
આજે મેં માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી છે. ફાઈનલી આ વખતે તહેવાર ને લીધે થોડી મોડી પડી હું. પણ પિઝા તો બનાવી જ દીધા. મેં અહી હેલેપીનો(jalapeño) પણ ઘરે જ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૪ લોકો
  1. 2 કપઘઉં નો લોટ
  2. ૨ કપદહીં
  3. મીઠું સ્વાદમુજબ
  4. ૨ ચમચીખાંડ
  5. ૨-૩ ટે ચમચી તેલ
  6. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂનબેકીંગ સોડા
  8. ટોપીંગ માટે:
  9. 2ડુંગળી ની સ્લાઈસ
  10. ૨ નંગકેપ્સીકમ ની સ્લાઈસ
  11. ૧ કપબાફેલી અમેરીકન મકાઈ
  12. ૨ નંગટામેટા ની સ્લાઈસ(ટામેટા ની અંદર નો ભાગ કાઢી નાખવો)
  13. ૧ ટે સ્પૂનઓરેગાનો
  14. ૧ ટે સ્પૂનચીલી ફ્લેક્સ
  15. 200 ગ્રામચીઝ
  16. ૨-૩ ટે ચમચી બ્લેક ઓલીવ
  17. ૨-૩ ટે ચમચી હેલોપીનો(Jalapeño)
  18. ઈન્સ્ટન્ટ પીઝા સોસ
  19. 1 કપટોમેટો કેચઅપ
  20. ૧/૨ કપચીલી સોસ
  21. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  22. ૧/૪ ચમચીઓરેગાનો
  23. ૧/૪ ચમચીચીલી ફ્લેક્સ
  24. ૧ ટે સ્પૂનબટર પીઝા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉં ના લોટ માં મીઠું, ખાંડ, બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા ઉમેરી મિક્ષ કરી લેવું હવે તેલ અને દહીં ઉમેરી નરમ કણક બાંધી દેવી

  2. 2
  3. 3

    ૩૦ મિનિટ માટે રેસ્ટ આપવો

  4. 4

    હવે લોટ ને મસળી લેવો આવી રીતે સ્મૂથ થઈ જશે.

  5. 5

    હવે લુઆ કરી લઈ પીઝા વણી લઈ કાણા કરી લેવા હવે એક કડાઈ માં રેતી નાખી એની ઉપર સ્ટેન્ડ મૂકી ૫ મિનિટ મિડીયમ આંચ પર પ્રીહીટ કરી પ્લેટ મૂકી એમાં પીઝા મૂકી ચડવા દેવું ૫-૭ મિનિટ ચડતા થશે

  6. 6

    હવે ઈન્સ્ટન્ટ સોસ માટે કેચઅપ મા ચીલી સોસ અને બધો મસાલો મિક્ષ કરી લેવું

  7. 7

    હવે પીઝા બેઝ પર પીઝા સોસ લગાવી બધા શાક મૂકી ઉપર ચીઝ છીણી ઉપર હેલેપીનો અને ઓલીવ મૂકવું હવે પેન માં બટર લગાવી પીઝા મૂકી ઢાંકણ ઢાંકી ધીમા ગેસ પર ચડવા દેવું બેઝ નીચે થી ક્રીસ્પી થાય અને ચીઝ પીગળે ત્યાં સુધી થવા દેવું

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes