ફરાળી ઉપમા(faarli upma recipe in gujarati)

Hema oza
Hema oza @cook_25215747

#ઉપવાસ ફરાળી રોજ શુ બનાવુ નો પ્રશ્ર્ન રહેતો એટલે મને આ સુજાવ ગમ્યો

ફરાળી ઉપમા(faarli upma recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#ઉપવાસ ફરાળી રોજ શુ બનાવુ નો પ્રશ્ર્ન રહેતો એટલે મને આ સુજાવ ગમ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250ગાૃમ સામો
  2. 100ગ્રામ દહીં
  3. 4 ચમચીઘી
  4. આદુ મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીજીરુ
  6. 1બટેટુ 2ચમચી સિમલી મરચાં
  7. અથકચરી મસાલા શિગ
  8. 1ટમેટુ જો તમે ફરાળ મા ખાતા હોય તો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સામા ને થોડી વાર પલાળી રાખવો. 30મિ.

  2. 2

    પછી વધાર મૂકવો તેમા લીમડો જીરુ હીગ નાખી.બે મોટા પ્યાલો પાણી નાખી ઉકાળી તેમા આદુ મરચાં ની પેસ્ટ નાખવી.

  3. 3

    બરોબર ઉકળી જાય પછી સામો ઉમેરી સામો બાફે નહી ત્યાં સુધી થવા દેવુ. બટેટુ તળી ને આસમયે નાખવુ સિમલી મરચાં ને કોથમીર નાખવા.

  4. 4

    સામો બફાઈ ગયા પછી તેમા દહીં નાખવુ સામો સીજી જાય પછી ડેકોરેશન કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

Similar Recipes