ફ્રુટ એન્ડ ટોમેટો મોકટેલ

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
Jamnagar

જ્યુસ તો ઘણા પીધા હશે પણ આ નહી પીધુ હોય ક્યારેય.
ઉપવાસ મા ફિકુ ખાઈ ને કંટાડ્યા હોય તો જીભ ને કાંઈક ચટાકો આપવા તૈયાર છે અવનવું પીણું.
#માઇઇબુક પોસ્ટ 26
#ઉપવાસ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1બાફીને છાલ કાઢી લીધેલું ટમાટર
  2. 1 કપઅનાનસ ના ટુકડા
  3. 1ઈંચ આદુ નો ટુકડો
  4. 1લીંબુ નો રસ
  5. 3 ચમચીદળેલી ખાંડ
  6. 1 ચમચીસંચર
  7. 1 ચમચીમરી પાઉડર
  8. થોડો ફુદીનો
  9. ટુકડાબરફ ના
  10. સોડા વોટર અથવા ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પછી એક મિક્સચર જાર માં બધુંજ લઇ પીસી લો અને ગરણી થઈ મિશ્રણ ગાળી લો.

  2. 2
  3. 3

    સર્વિગ ગ્લાસ મા 3-4 ચમચી બનાવેલું મિશ્રણ નાખીને થોડા ફુદીના ના પાન નાખી સોડા અથવા ઠંડુ પાણી જરૂર મુજબ નાખી બરફ ના ટુકડા નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો. ગળપણ ખટાશ તમારા સ્વાદ મુજબ ફેરફાર કરી શકાય છે. બીજુ કોઈ ફ્રુટ પણ સાથે લઈ શકાય છે પણ તે ખાટુ હોવુ જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
પર
Jamnagar
Engineer from mind Chef from heartFollow me for my creative receipes with a healthy touch.
વધુ વાંચો

Similar Recipes