ફરાળી ખીચડી(farali khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂ અને લીમડો મુકી વધાર કરો
- 2
તેમજ બટેટાની જીણી કટકી સુધારો અને મગફળી ના બી નો ભુક્કો તૈયાર કરે, તેમજ ઉપર મુજબ વધાર કરી બટેટા નાખો અને નમક અને હળદર નાખો અને તેને થોડી વાર ચડવા દો
- 3
હવે તેમા મરચું તેમજ ખાંડ અને થોડુ પાણી નાખી થોડી વાર ચડવા દો બટેટા ચડી જાય પછી તેમાં બી નો ભુક્કો નાખી દો તેમજ લીંબુ નો રસ નાખી તેને સરસ રીતે મીકસ કરો
- 4
તો તૈયાર છે. એકદમ મસ્ત ફરાળી ખીચડી તેને કોથમીર નાખી. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીસ મોરૈયા ખીચડી
#EB#Week15#cookpadindia#cookpadgujaratiભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અને વ્રતોનું ખૂબ જ મહત્વ છે. વ્રતમાં અવનવી ફરાળી વાનગીઓ બનતી હોય છે. આજે મેં શ્રાવણ મહિનાની એકાદશીના ઉપવાસ માં મોરૈયાની ખીચડી બનાવી. ખુબ જ સરસ બની. મોરૈયામાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. માટે ઉપવાસમાં ખવાતો આ મોરૈયો શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff2 #EB ઉપવાસ સ્પેશિયલ ફરાળી ફા્ઇડ વાનગી Rinku Patel -
-
-
-
-
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
ફરાળી ખીચડી
શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે. આખા મહિના નો ઉપવાસ ન થાય તો અમુક દિવસે જરૂર કરે છે. શિવજીની ઉપાસના કરે છે. Pinky bhuptani -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
-
-
સાબુદાણા ની ફરાળી ખીચડી
મારી પ્રિન્સેસની આ ખીચડી ખૂબ જ ભાવે છે અને જ્યારે રસોઈ નું પૂછ્યું ત્યારે આજ બનાવવાનું કહે છે અને મનથી ખાય છે અને મને બનાવાના આનંદ પણ આવે છેDarshana
-
પીનટસ્- પોટેટો ચીપ્સ (ફરાળી) સુકી ભાજી
#ઇબુક#Day-૨૪ફ્રેન્ડ્સ, ઉપવાસ માં ખાઈ શકાય અને ખુબ જ સરળ અને ઝડપ થી બની જાય એવી ચટપટી " પીનટસ્ પોટેટો ચિપ્સ" ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
ફરાળી સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
# ff1 સાબુદાણા ખીચડી ઉપવાસ મા ખવાતી...નેન ફા્ઇડ ટેસ્ટી વાનગી છે .જે બહુ ઝડપ થી બની જાય છે. Rinku Patel -
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiભારતમાં ઉપવાસની મોસમમાં સાબુદાણાની ખીચડી મોટાભાગે બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે મગફળી, મરચાં, જીરું અને મીઠા લીમડાના પાન સાથે સ્વાદિષ્ટ લાગે છે .જો કે🤗 જો તમે મને પૂછો, તો તમારે તેને બનાવવા અને ખાઈ લેવા માટે ખરેખર કોઈ તહેવારની જરૂર નથી.😄😋😘આ ખીચડી અત્યંત સાદી અને છતાં એટલી જ સ્વાદિષ્ટ છે. મને મારી સાબુદાણાની ખીચડી બાજુમાં દહીં સાથે ખૂબ ભાવે છે.સાબુદાણાની ખીચડી એ કોઈપણ ઉપવાસના દિવસો માટે સૌથી પ્રિય અને લોકપ્રિય રેસીપી છે. પરંતુ આ ખાસ કરીને નવરાત્રી,એકાદશી,શિવરાત્રી, શ્રાવણના ઉપવાસમાં બનાવવા માટેની મુખ્ય વાનગી છે. આ ખીચડી શાકાહારી અને ગ્લુટેન-મુક્ત ભારતીય નાસ્તો છે. સાબુદાણાની ખીચડી પણ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તાની આઇટમ છે. Riddhi Dholakia -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303582
ટિપ્પણીઓ