Tomato સાંભાર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
Jamnagar

એકદમ સરળ અને ઝડપી બની જાય છે. ક્યારેક રવા માથી ઈનસ્ટન્ટ ઈડલી કે ઢોસા બનાવતા હોય ત્યારે આ સાંભાર પણ ઈનસ્ટન્ટ બનાવી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
#માઇઇબુક પોસ્ટ 27
#સુપરશેફ4

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 કપતુવેરની દાળ
  2. 2ટામેટા
  3. 1ડુંગળી
  4. 1બટાકું
  5. 1 ચમચીસાંભાર મસાલો
  6. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ અથવા જીણુ સમારેલું
  7. 1 ચમચીતેલ
  8. 1 ચમચીરાઈ
  9. 1 ચમચીજીરું
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. ચપટીહિંગ
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીલીંબુ નો રસ
  14. લીમડાની ડાળ
  15. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    તુવેર ની દાળ ને ધોઈ કુકર મા ટામેટાં અને બટાકા સાથે મીઠુ નાખીને બાફી લો. વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ હિંગ હળદર નાખી લિમડા ના પતા નાખી હલાવી લો. ડુંગળી આદુ મરચાં નાખી મિક્સ કરી લો.

  2. 2

    ડુંગળી ચળી જાય એટલે બાફેલી દાળ ને જેરી ને ઉમેરી હલાવી લો.સાંભાર મસાલો અને સ્વાદ મુજબ મીઠુ નાખી દો. ઊકળી જાય એટલે લીંબુ નો રસ નાખી દો. હલાવી લો. ગરમ ગરમ સર્વ કરો. અહિં ઈનસ્ટન્ટ રવા ઈડલી સાથે સર્વ કરેલુ છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
પર
Jamnagar
Engineer from mind Chef from heartFollow me for my creative receipes with a healthy touch.
વધુ વાંચો

Similar Recipes