લાડવા ઢોકળી (Laadva Dhokadi in Gujarati Recipe)

Sadhana-Badal @cook_25141370
લાડવા ઢોકળી (Laadva Dhokadi in Gujarati Recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં ૫ વાટકી ચોખા અને ૧ વાટકી તુવેરની દાળ લઈને તેને મિક્ષર માં કકરો ના થઈ ત્યાં સુધી મિક્સ કરો.
- 2
ત્યારબાદ આ મિશ્રણ માં મીઠું, 1/2ચમચી હળદર, લસણ મરચાં ની પેસ્ટ અને તેલ ઉમેરી બરાબર હાથ થી મિક્સ કરો.
- 3
ત્યારબાદ એક વાસણ માં ૩ ગ્લાસ પાણી લઈને તેને ઉકાળો અને તેમાં આ મિશ્રણ ને તેમાં ઉમેરી ધીમા તાપે ૧૫ થી ૨૦ મિનિટ સુધી સતત હલાવતા રેહવું.
- 4
ત્યારબાદ આ લોટ ના લાડવા વાળીને ને ઈડલી ના વાસણ કે તપેલા માં પાણી મૂકીને ૨૦ થી ૨૫ મિનિટ સુધી બાફવા મૂકવા.
- 5
આ લાડવા ઢોકળી ને તમે દહીં જોડે પણ ખાઈ શકો છો અથવા લડવાનો ભૂકો કરીને એક પેન માં તેલ અને રાઈ નો વગાર કરી શકાય છે. અને તેને ચા જોડે સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તળેલી લાડવા ઢોકળી
#ટ્રેડિશનલઅમારે દક્ષિણ ગુજરાત મા શિયાળા ના ટાઈમે એ અવનવી રીતે લાડવા ઢોકળી બનાવવા મા આવે છે. અમુક લોકો બાફી ને ખાય છે. અમુક લોકો તળી ને ખાય છે. મિક્સ કરકરા લોટ ને ખીચું ની જેમ બનાવવા મા આવે છે. વિવિધ મસાલા અને લીલી તુવેર જોડે. મારું ફેવરેટ ટ્રેડિશનલ દક્ષિણ ગુજરાતી ફરસાણ.. Khyati Dhaval Chauhan -
લાડવા ઢોકળી
#ગુજરાતી#પોસ્ટ1ગુજરાત એક એવુ રાજ્ય છે જેના દરેક પ્રાંત માં જાઓ તો નવીન અને પરંપરાગત વાનગી અચૂક જોવા મળે છે. વાનગી ma આટલી વિવિધતા લગભગ જ બીજા કોઈ રાજ્ય માં જોવા મળતી હશે. લાડવા ઢોકળી ઈ દક્ષિણ ગુજરાત બાજુ શિયાળા માં બનતી એક સ્વાદિષ્ટ અને હેલ્થી વાનગી છે કારણ કે ખુબ ઓછા મસાલા વાપરવામાં આવે છે અને સ્ટીમ કરી ને બનાવવા માં આવે છે. આ વાનગી ભાવસાર કૉમ્યૂનિટી દ્વારા બનાવવામાં આવતી હતી પરંતુ હવે ઈ બધા બનાવે છે અને માણે છે. હેલ્થી બ્રેકફાસ્ટ અને ટિફિન માટે પણ તમે બનાવી શકો છો. ચા જોડે અને ઢોકળા ની જેમ વઘારી ને ખુબ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
તુવેરદાળની છુટી ખીચડી(khichdi recipe in gujarati)
#સુપરશેફ4 ખીચડી તો બધાને ભાવતી જ હોય છે.કોઈ બીમાર હોય તો પણ ડોકટર તેને ખીચડી જ જમવાનુ કેય છે.ખીચડી તો ખાવામા પણ હળવો ખોરાક છે . Devyani Mehul kariya -
-
-
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani -
-
-
-
-
રજવાડી ઢોકળી... ખાટી ઢોકળી
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 5#માઇઇબુક#પોસ્ટ 18આ શાક કાઠીયાવાડ મા ખૂબ ખવાતું. રજવાડી ઢોકળી નું શાક સ્વાદ માં ખૂબજ સરસ હોય છે અને બધા ને ખૂબ જ ભાવે છે. Vandana Darji -
-
-
-
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10પાલક ખીચડીપાલક થી આંખો નુ તેજ વધે, હિમોગ્લોબીન માં વધારો થાય, ચામડી સુંવાળી બને તથા વાળ ખરતાં અટકે.વડી તેમાં રેષા હોય એટલે .પાચનતંત્ર શુધ્ધ થાય.. એટલે પાલક નાં લાભ પુષ્કળ પ્રમાણમાં હોય છે..તો શિયાળામાં પાલક નો ઉપયોગ કરી તેના ભરપૂર લાભ મેળવી શકાય.. Sunita Vaghela -
દાલ ઢોકળી. (Dal Dhokli Recipe in Gujarati
#GA4#week4#Gujarati.#દાલ ઢોકળી.#post.2.Recipe No.82.દાલ ઢોકળી ગુજરાતનુ એકદમ famous ખાણુ છે .જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ તેમાં કંઈક નવીનતા આવતી ગઇ. મેં પણ આજે રજવાડી એટલે કે ડ્રાયફ્રુટ નાખીને અને ચોરસ કાપીને નાખવાને બદલે મેં રાઉન્ડકોઈન એટલે કે સિક્કા જેવી કટ કરી દાળમાં નાંખી છે. જે દેખાવમાં અને ટેસ્ટમાં ગજબ સરસ લાગે છે. Jyoti Shah -
-
-
ઉપમા(Upma recipe in Gujarati)
#GA4 #week5 #upma ઉપમા ને અલગ રીતે બનાવ્યો છે કોથમીરની પેસ્ટ લઈને બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે Nipa Shah -
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week7# buttermilk.#post 4.Recipe no 100.ઢોકળી નું શાક સ્વાદમાં બહુ સરસ હોય છે. ઘરમાં જ્યારે કશું પણ શાક ન હોય ત્યારે આ ગરમાગરમ શાક ખાવા ખૂબ મજા પડી જાય છે આજે મે છાશ વધારી ને તે માં ઢોકળીનુ શાક બનાવ્યુ છે. Jyoti Shah -
ધુસ્કા (dhuska recipe in Gujarati)
#ઈસ્ટ ધુસ્કા ઝારખંડનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે Nisha -
-
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે Desai Arti
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13306423
ટિપ્પણીઓ