હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Rubina Virani
Rubina Virani @cook_20598938

#સુપરશેફ
#વીક -૪
#ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉન રાઈસ
#માઇઇબુક
#પોસ્ટ -૨૧

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨ કપબ્રાઉન રાઈસ
  2. અડધો કપ લીલા વટાણા
  3. નંગટમેટા
  4. 1નાનો બાઉલ કોબી
  5. ૨ નંગડુંગળી
  6. બધા મસાલા બે બે ચમચી
  7. 1 ચમચીજીરૂ
  8. નમક જરૂર મુજબ
  9. કોથમીર ફુદીનો એક બાઉલ
  10. ગાજર એક નાનો બાઉલ
  11. 2 નંગમરચા
  12. 1 ચમચીપુલાવ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રાઉન રાઈસ એક કલાક પહેલા પલાળો, ત્યારબાદ બધી સબ્જી અને મસાલા તૈયાર કરો, કોથમીર અને ફુદીનો કટિંગ કરી અને રાખો. પલાળેલા રાઈસ ને ૬૦ ટકા પકાવી લો.

  2. 2

    સૌપ્રથમ તેલમાં જીરું,ડુંગળી, મેં બધી સબ્જી નાખી તળાવા દો, ત્યારબાદ તેમાં લીલા વટાણા નાખી બધા મસાલા નાખો, અને રાઈસ નાખો.

  3. 3

    રાઈસ બરાબર મિલાવી કોથમીર અને ફુદીનો નાખો, બીજી બાજુ દહીં નું રાઇતું તૈયાર કરવું, તૈયાર છે હેલ્દી અને ટેસ્ટી બ્રાઉન રાઈસ અને રાઇતું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Rubina Virani
Rubina Virani @cook_20598938
પર

Similar Recipes