બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
#ઉપવાસ
ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી.....
બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)
#ઉપવાસ
ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકા લઈ તેના કટકા કરી લો... પછી કડાઈમાં વઘાર તૈયાર કરી લો... ત્યારબાદ તેમાં સુધારેલા બટેકા ઉમેરી મરચું, મીઠું, ધાણાજીરૂ, હળદર ઉમેરી દો.... પછી બાજુ સરખી રીતે મિક્સ કરી લો....
- 2
ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈ કોથમીર વડે ગાર્નિશ કરો..
Similar Recipes
-
બટાકા ની સુકી ભાજી
#ઉપવાસ#મોન્સૂન સ્પેશ્યલ બટાકા ની સુકી ભાજી આપણે વર્ષોથી બનાવતા આવીએ છીએ.. નાના બાળકોથી લઈને મોટેરાંઓ બધાને ભાવે છે. અને તે ગમે ત્યારે ખાઈ શકે છે....... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
સુકી ભાજી
#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આ સૂકી ભાજી ફરાળ મા, બાળકોને લંચબોક્સમાં, પિકનિકમા પણ ઉપયોગ થાય છે.. જે ખૂબ ટેસ્ટી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ફરાળી પ્લેટર(farali plater recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2#માઇઇબુક#પોસ્ટ29#ઉપવાસ આપણા ભારત દેશ માં વર્ષોથી ઋષિમુનિઓનું આગવું સ્થાન છે. તે લોકો પણ વર્ષા સુધી તપ અને ધ્યાન કરતા. ત્યારે તેમને ખાવાનું કંઈ મળતું ન હતું તો તેઓ ફળફૂલ ઇત્યાદિ નો ઉપયોગ કરતા હતા. અને ઉપવાસ કરતા હતા. તેવી જ રીતે આજે મેં પણ દિવાસાના દિવસના ઉપવાસમાં અત્યાર ની નવી રીત પ્રમાણે સીંગદાણા બટેટા ની સુકી ભાજી, સાંબા ની ખીચડી, બટાકા ની જાળી વાળી વેફર, ફરાળી હાંડવો બનાવ્યો છે.... તો ચાલો નોંધાવી દવ તમને તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
સૂકીભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week1#Potato-puzzel word is ફરાળમાં આપણે બટાકાનો ઉપયોગ કરીએ છીએ. અને ખાસ કરીને નાના બાળકોને બટાકાનું શાક ખૂબ જ ભાવતું હોય છે.. અને રેગ્યુલર માં પણ જો આપણે બાળકને બટેકા નું શાક આપીએ તો તે બીજા એક પણ શાક અડતું નથી ,,, અને આથી જ બટાકાને તો શાકનો રાજા કહેવામાં આવે છે.. કેમકે બટાકા બધા શાક ની સાથે ભળી જાય છે.. અને બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બને છે તો ચાલો જોઈએ આપણે બટાકાનુ ફરાળી સૂકીભાજી તો ચાલો જોઈએ આપણે બટાકાનું ફરાળ સૂકીભાજી. તો ચાલો જોઈએ બટાકાનું ફરાળ સૂકીભાજી શાક Khyati Joshi Trivedi -
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
શીંગ બટાકા ની ફરાળી સુકીભાજી (Shing Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે રામ નવમી ના ઉપવાસ પર મેં શીંગ બટાકા ની સુકી ભાજી બનાવી છે Jigna Patel -
ફરાળી આલુ પ્લેટ(farali alu palte recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત આજે શ્રાવણ મહિનાની અમાસ તો આજે ફરાળી આલુ પ્લેટ બનાવી. કેમકે કહેવાય છે કે એક શ્રાવણ મહિનાની અમાસ રહો તો પણ પુરા મહિનાનું ફળ મળે છે.... તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
ફરાળી બટાકા ની સુકી ભાજી અને બટાકા ની કઢી (Farali Bataka Suki Bhaji Bataka Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે આ બંને શાક અને કઢી ઉપવાસ માં બને છે.આજે દેવપોઢી એકાદશી ના દિવસે મેં બંને વાનગી બનાવી છે જે હું અહીંયા મુકું છું. Bina Samir Telivala -
દૂધીનું શાક (dudhi saak recipe in gujarati)
#ઉપવાસ મોટેભાગે આપણે ફરાળમાં બટેકાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ પણ જો દુધી નો ઉપયોગ કરીએ તો આપણને ઘણા ફાયદા છે જેમકે દુધી મગજને ઠંડક આપે છે. જેથી ઘણા રોગ સામે આપણને રક્ષણ મળે છે.. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
બટાકા ની ફરાળી સુકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#Post5#SFR#Cookpad#Cookpsdgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે આ મહિનામાં જ જૈન લોકોના પણ તહેવાર આવે છે આ મહિનામાં ખાસ ફરાળી વાનગી અને મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે મેં આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી છે Ramaben Joshi -
ખીચડી (khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#દાળ અને રાઈસ સાંજે જ્યારે હળવું જમવું હોય ત્યારે મગની ફોતરા દાળ ની ખીચડી અને ગરમ દૂધ સાથે દૂધીનું શાક અને અડદના પાપડ બેસ્ટ ઓફ ઓપ્શન છે.. અને આમ પણ મગની ફોતરા દાળની ખીચડીના ખૂબ બધા લાભ છે. તે પચવામાં હળવી છે, અને સાથે સાથે તેમાં ઘરનું બનાવેલું ઘી ઉમેરી હોય તો જલસા જ પડી જાય... તો ચાલો જોઈ લે તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાળું (Gujarati Thali Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારા શહેરમાં એક ગીતા લોજ કરી ને છે.. અત્યારે બહાર ક્યાંય જવાય નહીં માટે મેં આજે "ગીતા લોજ"ની થાળી બનાવી છે.. જેમાં મેં રોટલી, થેપલું, પૂરી, કઠોળમાં મગ, દૂધીનું શાક, બટાકા ની સુકી ભાજી, તુવેરની દાળ અને બ્રાઉન રાઈસ, બટાકા વડા, કોથમીર ની ચટણી, રાજાપુરી કેરીનું અથાણું, સાથે ચોખાની ફરફર બનાવેલી છે....તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SFR. જન્માષ્ટમી ના ફરાલ માં બનાવી સુકી ભાજી Harsha Gohil -
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya -
મૂળા ની ભાજી (Mula bhaji Recipe in Gujarati)
#MW4 અત્યારે શિયાળામાં ખુબ જ સરસ અને સારા પ્રમાણમાં શાકભાજી મળે છે. જેનાથી આપણે આપણા શરીરનો ઇમ્યુનિટી સિસ્ટમને સારી કરી શકીએ છીએ. તો આજે મેં એક મૂળાનું અલગ જ શાક લઈને આવી છું.... તો ચાલો જાણીએ તેની રેસિપી.. જે ખુબ જ સરસ બને છે અને તમે પણ ટ્રાય કરજો. અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો.... Khyati Joshi Trivedi -
ફરાળી સૂકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week1 બટાકા નાના-મોટા સૌની પસંદ છે. કેમકે બટાકા ને શાક નો રાજા કહેવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તે બધા સાથે ભળી જાય છે. તો આજે મે બનાવ્યું છે ફરાળી સૂકીભાજી..... જેને તમે રોટલી દાળ ભાત શાક સાથે સર્વ કરી શકો અને નાના-મોટા સૌને પસંદ એવા સાઉથ ઇન્ડિયન ઢોસાની સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો નોંધી લઇ તેની રેસિપી......D Trivedi
-
કાઠિયાવાડી થાળી
આજે ગુજરાતનો લોકપ્રિય જમણ એવું ભાખરી દુધી બટેટાનું શાક છાશ અને કોબી મરચાનો સંભારો તો ચાલો તેની મજા માણીએ Khyati Joshi Trivedi -
બટાકા ની સુકી ભાજી(bataka ની સૂકી bhaji recipe in gujarati)
આજે આપણે બનાવીશું બટેકા ની સુકીભાજી આ ભાજી ખાવા માં રોટલી અને પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે. વરસાદની સિઝનમાં દાળ ભાત અને પૂરી સાથે પણ આ શાકને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આપણે બટાકા ની સુકી ભાજી ની રેસીપી બનાવવાનું શરૂ કરીએ.# માઇઇબુક# સુપરસેફ3 Nayana Pandya -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#ફરાળી બટાકા ની શાક#cooksnape recipe Saroj Shah -
વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)
ચોમાસાની સિઝનમાં આપણને બધાને ગરમ ગરમ અને ઝડપથી થઈ જાય તેવી રેસીપી ખાવાનું પસંદ આવે છે... અને પરિવાર સાથે બેસીને ખાવાની મજા જ કંઈક ઓર છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
બપોરનું ખાણું
#આલુ બપોરના ખાણું માં રોટલી, ભીંડા બટાકા નું શાક, કેરીનો રસ, ગુવાર ની કાચરી,, કોથમીર કાચી કેરીની ચટણી, કાચી કેરીનું અથાણું, ને સર્વ કર્યું છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
આજે શિવરાત્રી નો ઉપવાસ છે તો તેમાં સૂકી ભાજી ખાઈ શકાય એટલે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
હેલ્ધી મેનુ(healthy menu recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ/રાઈસ હેલો મિત્રો, આજે હું તમારી સાથે અડદની દાળ ની રેસિપી લઈને આવી છું... કેમકે અડદની દાળનું આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ છે...., કેમકે તે પૌષ્ટિકતાથી ભરપૂર છે.. અને ખૂબ તાકાત આપનારી છે..... તો ચાલો નોંધી લો તેની રીત.... Khyati Joshi Trivedi -
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#trend3#week3 મિક્સ વેજિટેબલ ઉપમા હેલ્ધી અને ઝડપથી થઈ જતી વાનગી છે . જેને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
-
ફરાળી સાંબા ની ખીચડી(farali khichdi recipe in gujarati)
#GC#વેસ્ટ#ગુજરાત આજે ભાદરવા સુદ પાચમ એ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે અને ઘણી જગ્યાએ તેને સાંબા પાંચમ પણ કહે છે....આનું પણ એક અનેરૂ મહત્વ છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13314051
ટિપ્પણીઓ (4)