દંગેલું(dangelu recipe in gujarati)

khushbu barot
khushbu barot @cook_25253713
ahmdavad

આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે
#સુપર શેફ 4
#વીક 4
# દાળ રાઈસ વાનગી
# પોસ્ટ 9

દંગેલું(dangelu recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે
#સુપર શેફ 4
#વીક 4
# દાળ રાઈસ વાનગી
# પોસ્ટ 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 500 ગ્રામહાંડવા નો લોટ
  2. 200 ગ્રામગરમ પાણી
  3. 100 ગ્રામખાટી છાશ કે દહીં
  4. 1 ચમચીઆદુ લસણ મરચાં ની પેસ્ટ
  5. ચપટીકરતા થોડી વધારે ખાવા નો સોડા
  6. 1 ચમચીલાલ મરચુ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણજીરૂ
  9. 1/2ચમચી ગરમ મસાલો
  10. 1 ચમચીખાંડ
  11. 6હાંડવા ના લોટ માટે ચોખા અને ચણા ની દાળ મિક્સ કરવા મા આવે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટ લઈ તેમાં ગરમ પાણી નાખી તેમાં દહીં અને ખાવાનો સોડા નાખી મિક્સ કરો મિક્સ એકજ બાજુ થી કરવું

  2. 2

    ખીરા ને આથો આવવા માટે 5 થી 7 કલાક સુધી રવા દો હવે ખીરું રેડી છે તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો

  3. 3

    નોન સ્ટિક તવો મૂકી ગરમ થાય એટલે 1/2ચમચી તેલ મૂકી તેમાં ખીરું પાથરો ગોલ્ડન બ્રાઉન થાય એટલે પલટાવી દો

  4. 4

    1 દંગેલું બનવા પાછળ 10 મિનિટ લાગે 6 રેડી ટુ સર્વ

  5. 5

    હાંડવા ના લોટ માટે 3 બાઉલ ચોખા 1.5 બાઉલ ચણા ની દાળ 1 બાઉલ અડદ દાળ એડ કરી દળાવી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushbu barot
khushbu barot @cook_25253713
પર
ahmdavad
રસોઈ મા કઈ નવું કરતુ રેવુ ગમે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes