ધૂંગારી તેંગુલ રાઈસ

Isha panera
Isha panera @Ishakazaika111

#સુપર શેફ વિક-4
#માઇઇબુક ( પોસ્ટઃ30)
# રાઈસ અને દાલ

ધૂંગારી તેંગુલ રાઈસ

#સુપર શેફ વિક-4
#માઇઇબુક ( પોસ્ટઃ30)
# રાઈસ અને દાલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1/2 કપઆખા મસૂર
  3. 1બાઉલ રીંગણાં,બટેટા
  4. 1 કપબિરસ્તો (તળેલી ડુંગળી)
  5. 1બાઉલ ગાજર,કેપ્સિકમ, લીલા વટાણા
  6. મસાલો : તજ,લવિંગ,ઇલાયચી, વરીયાળી,આખા ધાણા, મરી,ને ક્રશ કરી મસાલો તૈયાર કરવો
  7. 1 કપગાંઠિયા કે સેવનો ભુક્કો
  8. 1 ચમચીનાળિયેર પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 3 ચમચીઘી
  11. 1 કપદહીં
  12. 1 ચમચીઆદુ મરચા પેસ્ટ,લિલી ચટણી
  13. 1 ચમચીખાંડ
  14. 2 નંગઆખા બાદીયા
  15. 2 ચમચીસીંગદાણા
  16. 1 કપકોથમીર
  17. ધૂંગાર માટે કોલસો અને ઘી
  18. 1 ચમચીતળેલાં કાજુ કિસમિસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સચર જાર માં સેવ,ગાંઠિયા,ગરમ મસાલો,મીઠું,ખાંડ,કોથમીર,ચટણી,નાળિયેર નો પાઉડર નાખી ક્રશ કરો.અને રીંગણાં અને બટેટી માં એ સ્ટફિંગ ભરી લો.

  2. 2

    એક કુકર માં ઘી લઈ બધા ખડા મસાલા નાંખો, 1 બાઉલ માં દહીં લઇ તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો,હળદર એડ કરી પેસ્ટ બનાવો તેને વઘાર મા એડ કરી 2 મિનિટ ચડવા દો ત્યારબાદ ઉપરની બધી સામગ્રી એડ કરી પહેલાં 1 સિટી ફૂલ ગેસ પર પછી 3 સિટી મીડીયમ ગેસ પર કરો.

  3. 3

    કુક થઈ જાય પછી હાંડી માં લઇ કોલસા નો ધૂંગાર આપી દહીં નાં રાઈયતા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Isha panera
Isha panera @Ishakazaika111
પર

Similar Recipes