બેસન  ના લાડુ(besan ladu recipe in gujarati)

Roshani patel
Roshani patel @cook_24955002
શેર કરો

ઘટકો

50 મિનિટ
5     વ્યક્તિ
  1. 500 ગ્રામચણા નો લોટ
  2. 300 ગ્રામખાંડ
  3. 15 નંગકાજુ
  4. 200 ગ્રામઘી
  5. 1 કપદૂધ
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી તેમાં ઘી નુ મોળ નાખી દૂધ નાખી લોટ ને મસળવો જરુર પડે તો પાણી નાખી લોટ બાંધવો

  2. 2

    લોટ બંધાઈ જય પછી તેના મુઠીયા વાડી તેલ મા તળી લેવા.

  3. 3

    મુઠીયા ઠંડા થઇ પછી મિક્સર મા તેનો ભૂકો કરી લેવો

  4. 4

    ત્યાર બાદ એક કડાઈ મા ખાંડ નાખી થોડું પાણી નાખી. ગેસ પર ચાસણી બનાવી ચાસણી દોઢ તાર ની બનાવી તેમાં થોડો પિલો ફૂડ કલોર નાખી ચાસણી ઠંડી થવા દેવી

  5. 5

    ચાસણી ઠંડી થઇ જય પછી તેમાં બે ચમચી ઘી. મુઠીયા નો મિક્સર મા ભૂકો કર્યો તે ચાસણી મા નાખી ખુબ હલાવું

  6. 6

    તેને ખુબ મસળી ને નાના લાડુ વાડી લેવા ત્યારબાદ તેના પર કાજુ મૂકી ડેકોરેશન કરવું. તયારછે બેસન ના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Roshani patel
Roshani patel @cook_24955002
પર

Similar Recipes