મગજના-લાડુ(magas ladu recipe in gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

મગજના-લાડુ(magas ladu recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
છ લોકો
  1. અડધો કિલો ચણાનો લોટ
  2. 300 ગ્રામદળેલી ખાંડ
  3. અડધો કપ દૂધ
  4. 3 મોટા ચમચાઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    અડધો કિલો ચણાનો લોટ લઇ તેમાં બે ચમચી ગરમ દૂધ અને બે ચમચી ગરમ ઘી ઉમેરીને બરાબર ધાબો આપી દો.

  2. 2

    ત્યારબાદ હવાલામાં કણી પડે એ રીતે લોટ ચાળી લો હવે કડાઈમાં ત્રણ મોટા ચમચા ઘી મૂકીને લોટ બદામી રંગનો થાય એ રીતે ધીમા તાપે શેકો.

  3. 3

    લોટ શેકાઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરીને લોટને ઠંડો પડવા દો. અને ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરીને ગોળ સેપ માં લાડુ વાળો.

  4. 4

    મગજના-લાડુ સાતમમાં બધાને બહુ જ ભાવે છે અને તે બહુ ઓછા સમયમાં બની જાય છે. મારા ઘરમાં તો મારી બેબી ને મારા હસબન્ડ ને બહુ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

Similar Recipes