રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉ નો લોટ લઈ તેમાં તેલ નું મોણ,મીઠું અને પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધવો. લોટ ની કણક કઠણ રાખવી.પછી તેના લુઆ કરી પાટલી પર પૂરી વણી લેવી.
- 2
ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે પૂરી પર ચમચી થી કાપા પાડી પૂરી ને તળી લેવી.
- 3
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં હળદર અને લાલ મરચું, મીઠું ઉમેરી મમરા વઘારી લેવા.
- 4
ત્યારબાદ એક બાઉલમાં મમરા, પૂરી નાના ટુકડા, બટાકા, કાંદો, ટામેટુ, કાચી કેરી, બાફેલા ચણા, શેકેલા સીંગદાણા, સેવ, દાડમના દાણા, ખજૂર આંબલી ની ચટણી, લીલી ચટણી, મરચાં નું તીખું પાણી, કોથમીર ઉમેરી મિક્સ કરવું. ફરી દાડમના દાણા અને કોથમીર નાંખી સવ કરવું.
Similar Recipes
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe in Gujarati)
સૌને ભાવતી વાનગી છે તેમાં ખાટી-મીઠી તીખી ચટણી નખાતી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે।#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ભેળ પુરી જૈન (Bhel Puri Jain Recipe In Gujarati)
#WD#CookpadIndia#COOKPADGUJRATI#DeepaRupani સ્ત્રીઓને હંમેશાં ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે એટલે વુમન્સ ડે નિમિત્તે આપણા જ ગ્રુપની એક હોમ શેફ દીપા રૂપાણી ભેલપૂરી જોઈને મેં પણ ભેલપૂરી બનાવી છે જે સ્વાદમાં એકદમ સરસ ચટપટી ચટાકેદાર બની છે. મેં અહીં થોડા ફેરફાર કરીને કાંદા લસણ વગર નહીં જૈન તૈયાર કરેલ છે. Shweta Shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
-
-
-
-
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#Sundayspecial#cookpadgujrati#cookpadindiaઆજે કઈક ચટપટુ ખાવાનું મન થઈ ગયુ તો ... Bhavna Odedra -
-
-
-
-
-
ભેળ (Bhel Recipe in Gujarati)
Aao... zoome 💃Gayeeeee...Milke Dhoom Machaye.... hoooChunle Gamke Kante..... Khushiyo ke Ful 🌺 KhilayeHappy Holika Dahan to Everyone....આજે હોળી ભૂખ્યા રહેવાનું....એટલે આજના દિવસનુ સ્પેશિયલ મેનુ ભેળ રહે છે... Ketki Dave -
-
શીષક:: કિસપી ભેળ (Crispy Bhel)
#cookpadgujarati #cookpadindia #SSM #summer #streetfood. #Crispybhel #bhel #Dinner #DinnerReceipe Bela Doshi -
-
-
-
-
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13378877
ટિપ્પણીઓ (3)