ધુસકા(dhuska recipe in gujarati)

Binal Meghani
Binal Meghani @cook_24776332
Junagdh

#ઈસ્ટ ઇન્ડિયન રેસિપી

ધુસકા(dhuska recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ઈસ્ટ ઇન્ડિયન રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 કપચોખા
  2. ૧/૨ કપઅડદની દાળ
  3. ૧/૨ કપચણાની દાળ
  4. ૧/૨ટે.ચમચી હળદર
  5. ૧/૨ટે.ચમચી અજમો
  6. ૧/૨ટે.ચમચી ખાવાના સોડા
  7. મીઠું સ્વાદાનુસાર
  8. પાણી (આશરે ૧/૨ કપ)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લીજજતદાર ધૂસકા બનાવવા માટે આગળ ના દિવસે રાત્રે ચોખા, અડદની દાળ અને ચણાની દાળ ને એક વાસણ માં પલાળી દો. અને અાખી રાત માટે પલળવા દો.

  2. 2

    બીજા દિવસે સવારે તેમાં નું પાણી કાઢી લો ત્યારબાદ તેને પીસી લો ત્યારબાદ તેને એક વાસણ માં કાઢી લો.

  3. 3

    તેમાં હળદર, અજમો, મીઠું, ખાવાના સોડા, અને પાણી નાખી તેને બરાબર મીક્સ કરી લો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેમાં ચમચા ની મદદથી ખીરા ને તેલના લોયામાં બરાબર વચ્ચે થોડો વાટ નાંખો અને તેના પર તેલને જારાની મદદથી તેના પર નાખતા રહો અને થોડી વાર પછી તેને ઉલટાવી લો.

  4. 4

    અે બાજુ પણ થોડું ગોલ્ડન બ્રાઉન રંગનું થાય એટલે તેને ટીસ્યુ પેપર અથવા ન્યૂઝપેપરમાં રાખો જેથી તેમાં રહેલું તેલ પેપરમાં ચૂસાય જાય.

  5. 5

    અા મજેદાર ગરમાગરમ ધૂસકા પીરસવા માટે તૈયાર છે. તેને શાક સાથે પણ પીરસી શકાય અને મીઠી ચટણી સાથે પણ પીરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binal Meghani
Binal Meghani @cook_24776332
પર
Junagdh

Similar Recipes