થૂકપા (Thukpa recipe in gujarati)

#ઈસ્ટ
થૂકપા એ મૂળ તો તિબેટીયન સૂપ છે. તિબેટ અને ભારત ની સરહદ ની પાસે આવેલા સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ માં પણ આ સૂપ ને થોડા ભારતીય મસાલા ઉમેરી ને બનાવવામાં આવે છે. સિક્કિમ માં આ સૂપ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળે છે. આ સૂપ માં નૂડલ્સ અને ભરપૂર પ્રમાણ માં વેજીટેબલ હોય છે.
થૂકપા માં નૂડલ્સ સાથે મોમોઝ પણ ઉમેરી ને બનાવી શકાય છે.
ભારતીય મસાલા સાથે નૂડલ્સ ના કોમ્બીનેશન સાથે નું આ સૂપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
થૂકપા (Thukpa recipe in gujarati)
#ઈસ્ટ
થૂકપા એ મૂળ તો તિબેટીયન સૂપ છે. તિબેટ અને ભારત ની સરહદ ની પાસે આવેલા સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ માં પણ આ સૂપ ને થોડા ભારતીય મસાલા ઉમેરી ને બનાવવામાં આવે છે. સિક્કિમ માં આ સૂપ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળે છે. આ સૂપ માં નૂડલ્સ અને ભરપૂર પ્રમાણ માં વેજીટેબલ હોય છે.
થૂકપા માં નૂડલ્સ સાથે મોમોઝ પણ ઉમેરી ને બનાવી શકાય છે.
ભારતીય મસાલા સાથે નૂડલ્સ ના કોમ્બીનેશન સાથે નું આ સૂપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું. પાણીમાં ઉકાળો આવે એટલે નૂડલ્સ ઉમેરવા. જરૂર મુજબ મીઠુ અને 1ચમચી તેલ ઉમેરવું
નૂડલ્સ બોઈલ્ડ થઈ જાય એટલે ચારણી માં કાઢી લેવા. વેજીટેબલ સ્ટોક ને બદલે આ નૂડલ્સ નું પાણી પણ સૂપ માં વાપરી શકાય છે. - 2
બધા વેજીટેબલ્સ ને મિડીયમ સાઈઝ માં સમારી લેવા.
- 3
એક પાનમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે આદુ મરચાં લસણ ની પેસ્ટ સાંતળવી. એમાં કાંદા ઉમેરવા.
- 4
કાંદા થોડા સોફ્ટ થાય એટલે હળદર, લાલ મરચું, ધાણાજીરૂ અને ગરમ મસાલો ઉમેરી સાંતળવું. બધા વેજીટેબલ ઉમેરવા. મીઠુ ઉમેરવું.
- 5
વેજીટેબલ સંતળાઈ જાય એટલે વેજીટેબલ સ્ટોક ઉમેરવો. એક બે ઉકાળા આવે એટલે સોયા સૉસ અને ચીલી સૉસ મિક્સ કરી ઉમેરવો.
- 6
છેલ્લે નૂડલ્સ ઉમેરવા સાથે કુમળી દાંડી સાથે ની કોથમીર ઉમેરવી.
- 7
ગરમાગરમ થૂકપા સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ થૂકપા સૂપ (Vegetable Thukpa soup recipe in gujarati)
થૂકપા સૂપ મૂળ તો તિબેટિયન સૂપ છે પરંતુ ઈન્ડિયા માં પણ સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશ માં તેનો ખાસ વપરાશ થાય છે. ઘણા લોકો આ સૂપ માં મીટ નાખીને નોન વેજ સૂપ બનાવે છે અને પીવે છે પણ મેં અહીં વેજ સૂપ બનાવ્યો છે વેજીટેબલ્સ નાખીને. તમે તમારા મનપસંદ વેજીટેબલ્સ નાખી શકો છો. એકદમ flavourful સૂપ છે જે ખૂબ જ Healthy છે. અને ખૂબ ઓછા તેલ માં બનતો હોવાથી ડાયેટિંગ કરતા લોકો માટે બેસ્ટ છે.#east #ઈસ્ટ Nidhi Desai -
નૂડલ્સ (Noodles Recipe In Gujarati)
#CDYબાળકોને ભાવે એવી નૂડલ્સ. એમાં કોઈપણ શાક નઈ નાખવાના. આ નૂડલ્સ અમારા બધાજ બાળકો ને ખુબ જ ભાવે. Richa Shahpatel -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું. Avani Parmar -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
વેજીટેબલ થુકપા (Vegetable Thukpa recipe in Gujarati)
થુકપા તિબેટન નુડલ સૂપ છે. પૂર્વ તિબેટ આ સૂપ નું ઉદ્દભવ સ્થાન છે. ટ્રેડિશનલી તિબેટ માં અલગ-અલગ પ્રકારના થુકપા બનાવવામાં આવે છે.થુકપા ઉત્તરભારતીય રાજ્યોની ખૂબ જ લોકપ્રિય ડિશ છે. ઠકપા નો ભારતીય પ્રકાર તિબેટન પ્રકાર કરતા થોડો અલગ છે કેમકે એમાં લાલ મરચું, જીરુ પાઉડર, ગરમ મસાલા જેવા ભારતીય મસાલા વાપરવામાં આવે છે જે આ સૂપ ને તીખો તમતમતો અને સ્વાદિષ્ટ બનાવે છે.આમ તો આ સૂપ કોઈપણ સિઝનમાં બનાવી શકાય પણ શિયાળામાં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. સૂપમાં ઉમેરાતા અલગ-અલગ પ્રકારના શાકભાજી અને નૂડલ્સ આ સૂપ ને વન પોટ મીલ બનાવે છે. મેં અહીંયા ટોફુ પણ ઉમેર્યું છે જેથી કરીને એમાં પ્રોટીનનો પણ ઉમેરો થઇ શકે. આ એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મીલ છે. spicequeen -
મટર-કાજુ સૂપ (Pea and cashew soup)
#એનિવર્સરી#સૂપલીલા તાજાં વટાણા અને કાજુ નો ઉપયોગ કરીને એક રીચ સૂપ બનાવ્યું છે. Pragna Mistry -
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
મનચાઉ સૂપ
#એનિવૅસરી (કૂક ફોર કૂકપેડ માટેની મારે પહલે રેસીપી મનચાઉ સૂપ છે. આમ તો ધણા સૂપ છે પણ નાના તથા મોટા બધા ને આ સૂપ ખુબજ ભાવે મારા ધરમા પણ બધા નુ ફેવરેટ છે તો મે આ સૂપ પંસદ કરયુ કૂકપેડ પર મૂકવા માટે)# week-1 Kinjal Shah -
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
ખાંડેલી ધાણા ની ચટણી (Khandeli dhana chutney recipe in Gujarati)
પથ્થરમાં ખાંડીને બનાવવામાં આવતી ધાણાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજકાલ આપણે મિક્સર માં ધાણા ની ચટણી બનાવતા હોઈએ છીએ પરંતુ પથ્થરમાં વાટેલી ચટણી નો સ્વાદ અને ટેક્ષચર ખૂબ જ અલગ અને સરસ બને છે. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ ચટણી થેપલાં, પરાઠા, પુરી કે અન્ય નાસ્તા સાથે પીરસી શકાય. હાથથી વાટેલી ચટણી મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RC4#cookpadindia#cookpad_gu spicequeen -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week11 spicequeen -
મેગી નૂડલ્સ સૂપ
#FDS#RB18#week18#cookpadgujarati મૂળભૂત રીતે સૂપની વિવિધતા જે સામાન્ય રીતે ચોખાના નૂડલ્સ અને અન્ય એશિયન રેસિપી ના ઘટકો સાથે તૈયાર કરવામાં આવે છે. જો કે આ રેસીપી લોકપ્રિય દક્ષિણપૂર્વ એશિયન ભોજન નૂડલ્સ સૂપ છે. આ રેસીપીમાં મેગી મસાલા નૂડલ્સનું મિશ્રણ છે. સૂપ સામાન્ય રીતે ઘણી લોકપ્રિય વાનગીઓમાં એપેટાઇઝર તરીકે પીરસવામાં આવે છે, જો કે નૂડલ્સ સૂપ મુખ્ય કોર્સના ભાગ રૂપે પીરસવામાં આવે છે. કદાચ તે નૂડલ્સ અને લિક્વિડ સૂપના મિશ્રણને કારણે જ તેને સંપૂર્ણ ખોરાક બનાવે છે. પરંતુ, આ રેસીપી ઇન્સ્ટન્ટ મેગી નૂડલ્સ સાથે તૈયાર નૂડલ્સ સૂપનું વિસ્તૃત સંસ્કરણ છે. Daxa Parmar -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)
#સાઉથ#ચટણીભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ. Pragna Mistry -
વેજીટેબલ હક્કા નૂડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ને મેગી, પાસ્તા અને નૂડલ્સ બઉ જ ભાવે....તો મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માં મે બનાવેલા અને મમ્મી ને બઉ જ ભાવતા વેજીટેબલ હક્કા નૂડલ્સ બનાવ્યા છે .... Happy Mother's Day Jo Lly -
વેજીટેબલ નૂડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
પાર્ટી ની ફેવરિટ નૂડલ્સ આજ મેં બનાવી Harsha Gohil -
સૂજી આટા નૂડલ્સ (Suji Aata Noodles Recipe in Gujarati)
#સુપરશેફ૩#week3#મોન્સુનસ્પેશિઅલ#હેલ્ધીઆ સૂજી આટા નૂડલ્સ મેં ઘરે બનાવ્યા છે. ચોમાસા માં વરસાદ પડતો હોય અને ગરમાગરમ નૂડલ્સ મળી જાય અને એ પણ હોમમેડ ઈન્સ્ટન્ટ અને હેલ્ધી, તો કેવી મજા પડી જાય ને!! આ નૂડલ્સ ને સૂકવી ને એરટાઈટ ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો અને કોઈપણ પ્રીઝર્વેટીવ ની જરૂર ન પડે. બાળકો ને મેગી ખૂબ જ પસંદ હોય છે જો આ રીતે ઘરે બનાવીને ખવડાવીએ તો નુકશાન પણ નહીં કરે. મારા દિકરા ને તો બહુ ભાવી. Sachi Sanket Naik -
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
નૂડલ્સ(noodles recipe in gujarati)
#ફટાફટમે ફટાફટ વાનગી માં સેઝવાન નુડલ્સ બનાવ્યા છે. જે જડપી બની પણ જાય છે અને બાળકો ના ફેવરિટ લીસ્ટ માં હોઈ છે. આ નૂડલ્સ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બનતા જરા પણ વાર નથી લાગતી. Kiran Jataniya -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
-
વેજ. પકોડા(Veg Pakoda recipe in Gujarati)
#GA4#week3મંચુરિયન વેજિ.પકોડા માં ગાજર, ડુંગળી,કોબી જેવી ઘણી બધી ભાજી હોવાથી હેલ્ધી પણ છે અને બાળકો ને ખૂબ જ પ્રિય હોય છે.ખૂબ જ યમ્મી અને ટેસ્ટી પકોડા છે. Dhara Jani -
જાપાનીઝ રામેન મેગી નૂડલ્સ (Japanese Ramen Maggi Noodles Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabરામેન નુડલ્સ ચાઈના ની ખાસિયત છે. રામેન એટલે ખેંચીને બનાવવામાં આવતા નુડલ્સ..ચાઇનાના વ્યાપારી જ્યારે જાપાનમાં વ્યાપાર કરવા ગયા ત્યારે તે લોકોએ આ વાનગી જાપાનમાં પ્રખ્યાત કરી... આ વાનગી ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે... Rita Gajjar -
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
ચાઈનીઝ નૂડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચાઈનીઝ નૂડલ્સ Ketki Dave -
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (3)