સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)

spicequeen @mrunalthakkar
સાવર ક્રીમ એક મેક્સિકન ડીપ છે જે ઘણી બધી મેક્સિકન વાનગીઓ માં વાપરવામાં આવે છે. સાવર ક્રીમને નાચોસ, ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા તો વેફર સાથે સર્વ કરી શકાય. એને સલાડ ડ્રેસિંગ તરીકે પણ વાપરી શકાય.
સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
સાવર ક્રીમ એક મેક્સિકન ડીપ છે જે ઘણી બધી મેક્સિકન વાનગીઓ માં વાપરવામાં આવે છે. સાવર ક્રીમને નાચોસ, ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા તો વેફર સાથે સર્વ કરી શકાય. એને સલાડ ડ્રેસિંગ તરીકે પણ વાપરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં અને ક્રીમ ને એક વાસણમાં લઈ વ્હિસ્ક ની મદદથી બેથી ત્રણ મિનિટ સુધી ફેંટવું જેથી કરીને એ જાડું થઈ જશે. હવે એમાં મીઠું, મરી અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું.
- 2
સાવર ક્રીમ સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
-
-
-
-
બ્લુબેરી કમ્પોટ (Blueberry Compote Recipe In Gujarati)
બ્લુબેરી કમ્પોટ ઘણી બધી વાનગીમાં વાપરી શકાય છે. તેને જામ તરીકે, કેકમાં, ચીઝકેકમાં, આઈસ્ક્રીમમાં વાપરી શકાય છે. Vaishakhi Vyas -
નાચોઝ (Nachos recipe in Gujarati)
નાચોઝ મેક્સિકન સ્નેક છે જે કોઈપણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય છે. નાચોઝ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
મેક્સિકન સાવર ક્રિમ (Mexican Sour Cream Recipe In Gujarati)
#RC2#Whiteમેક્સિકન recipe માં સાવર ક્રીમ એ ખાટો સોસ સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
ક્રીમ ઓફ કૉલીફલાવર સૂપ (Cauliflower soup recipe in Gujarati)
ક્રીમ ઓફ કૉલીફ્લાવર સૂપ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ સૂપ સ્વાદમાં એકદમ માઈલ્ડ હોય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. વેસ્ટર્ન વાનગીઓ સાથે સર્વ કરી શકાય એવું આ પરફેક્ટ સૂપ છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
ન્યૂયોર્ક સ્ટાઇલ એગલેસ ચીઝકેક (Newyork Style Eggless Cheesecake Recipe In Gujarati)
ન્યૂયોર્ક સ્ટાઇલ ચીઝ કેક બેક કરેલી ચીઝ કેક નો પ્રકાર છે. મેં અહીંયા એગલેસ બેકડ ચીઝ કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચીઝ કેક કોઈપણ ફ્રુટ કોમ્પૉટ સાથે ખુબ જ સરસ લાગે છે. મેં અહીંયા એને શેતૂરનો ઉપયોગ કરીને બનાવેલા કોમ્પૉટ સાથે પીરસી છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડીઝર્ટ ની રેસીપી છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
માસ્કારપોને ચીઝ (Mascarpone Cheese Recipe In Gujarati)
માસ્કારપોને ચીઝ નું નામ સાંભળતા જ આપણને ચીઝકેક અથવા તિરામીસુ યાદ આવે છે પરંતુ આ ચીઝ સ્પ્રેડ તરીકે સેન્ડવીચ માં અથવા પીઝા માં પણ વાપરી શકાય. આ ચીઝમાં થોડા હર્બ અને સ્પાઈસીસ ઉમેરીને ડીપ તરીકે પણ વાપરી શકાય. પાસ્તાની ડિશીઝ માં પણ આ ચીઝ ઉમેરવાથી ડીશ નો સ્વાદ ખૂબ જ વધી જાય છે. માર્કેટમાં મળતું માસ્કારપોને ચીઝ ખૂબ જ મોંઘુ હોય છે પરંતુ ઘરે બનાવવાનું એટલું જ સરળ છે અને બજારની સરખામણીમાં ઘણું સસ્તુ પડે છે. ઘરે બનાવવામાં આવતું ચીઝ ખૂબ જ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા આ ચીઝ ઘરે બનાવવાની ખૂબ જ સરળ રેસિપી શેર કરી છે.#RC2#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#POST2 આ સલાડ એકદમ હેલ્ધી અને યમ્મી છે. આમતો આ સલાડ ને તમે ડેઝર્ટ તરીકે પણ સવૅ કરી શકો. તો જોઈ લઈએ કેવી રીતે બને?. Vandana Darji -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્વાકામોલે (Guacamole recipe in Gujarati)
ગ્વાકામોલે મેક્સિકન ડીપ નો પ્રકાર છે જે ઍવોકાડો માં થી બનાવવામાં આવે છે. મૂળભૂત રીતે આ ડિશ મેક્સિકન છે પરંતુ હવે આખી દુનિયામાં પ્રખ્યાત અને લોકપ્રિય થઈ ગઈ છે. ગ્વાકામોલે સેલેડ ડ્રેસિંગ અને સેન્ડવિચ સ્પ્રેડ તરીકે પણ વાપરવામાં આવે છે. ખૂબ જ સરળતાથી બની જતું આ ડીપ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડીપ નો પ્રકાર છે. થોડું એક્સ્ટ્રા ઉમેરવામાં આવતું લીંબુ ડીપ ને તાજગીભર્યું બનાવે છે અને એનો રંગ જાળવી રાખવામાં મદદ કરે છે.ગ્વાકામોલે બનાવવા માટે કાળજીપૂર્વક ઍવોકાડો ની પસંદગી કરવી કેમ કે કાચું ઍવોકાડો ઉપયોગમાં લઈ શકાતું નથી કેમકે એ સ્વાદમાં કડવું લાગે છે. ખરીદતી વખતે પાકું ઍવોકાડો ખરીદવું અથવા તો એને લાવી, પકાવી ને પછી જ ઉપયોગમાં લેવુ.ગ્વાકામોલે મેક્સિકન વાનગીઓ સાથે સર્વ કરવાથી વાનગી નો સ્વાદ અનેક ગણો વધારી દે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ માઈલ્ડ ફ્લેવર નું ક્રિમી સૂપ છે જેમાં પસંદગી પ્રમાણે ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય છે. સરળતાથી બની જતું આ સ્વાદિષ્ટ સૂપ શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં પીવાની ખૂબ જ મજા આવે છે.#માઇઇબુક#પોસ્ટ27#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)
#GA 4#week5#saladફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે. Parul Patel -
હોમમેડ ક્રીમ ચીઝ (Homemade Cream Cheese Recipe In Gujarati)
ક્રીમ ચીઝ જે બહાર ખૂબજ મોંઘુ હોય છે તે ઘરે એકદમ સરળ રીતે અને ફાટફાટ બની જાય છે. Vaishakhi Vyas -
કોર્ન સલાડ (Corn salad recipe in Gujarati)
મકાઈ હાઈ કાર્બોહાઈડ્રેટ ધરાવતી શાકભાજીનો પ્રકાર છે. મકાઈના ઉપયોગથી ઘણી આરોગ્યપ્રદ વાનગીઓ બની શકે છે. મકાઈ નું સલાડ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. મકાઈના સલાડને સ્ટાર્ટર, સાઈડ ડીશ અથવા તો મુખ્ય ભોજનના એક ભાગ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
ચોકલેટ ક્રીમ કેક(Chocolate cream cake recipe in gujarati)
આ કેક માં ક્રીમ અને ચોકલેટ બંને નું કોમ્બિનેશન છે.# GA4#Week10#ચોકલેટ Bhavini Kotak -
ક્રીમ એન્ડ ઓનિયન ચકરી (Cream Onion Chakri Recipe In Gujarati)
#CB4#CDYમિત્ર તમે બજારમાં મળતી ક્રીમ એન્ડ ઓનિયન વેફર બાળકોને ખુબ જ પ્રિય છે આજે મેં એનું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે બજાર મા મળતી વેફર કરતા બાળકો માટે સારું છે Rita Gajjar -
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રુટ્સ ક્રીમ સલાડ (Fruits Cream Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રુટ્સ ક્રીમ સલાડ Ketki Dave -
સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ (Strawberry cream bread pudding recipe in Gujarati)
#GA4#week15#post_15#strawberry#cookpad_gu#cookpadindiaતાજા સ્ટ્રોબેરી અને ક્રીમ એક આઇકોનિક અને સારી પ્રિય બ્રિટીશ વાનગી છે, ખાસ કરીને વિમ્બલ્ડનમાં પીરસાયેલી માટે પ્રખ્યાત. વિમ્બલ્ડનમાં દર વર્ષે એક સ્ટ્રોબેરી અને ક્રીમનો જથ્થો ફૂંકાય છેઆ આઇકોનિક વાનગી, તેની મૂળ અને વિમ્બલ્ડન સાથેની તેની આજુબાજુની ઘણી માન્યતાઓ અને કથાઓ છે.સ્ટ્રોબેરી ઘણા વર્ષો પહેલા હતી, પરંતુ તે હેમ્પટન કોર્ટના આ ટ્યુડર યુગ દરમિયાન કોઈકને તાજી ક્રીમનો સ્વાદિષ્ટ ડોલોપ ઉમેરવાનો વિચાર હતો, જે સમયે ડાયરી પ્રોડક્ટ્સને ખાવાનું માનવામાં આવતું હોવાથી તે અણધારી હોત.ઘણા માને છે કે 1900 ના દાયકાની શરૂઆતમાં વિમ્બલડનમાં કboમ્બો રજૂ કરનાર કિંગ જ્યોર્જ પાંચમો હતો. વિમ્બલડનમાં સ્ટ્રોબેરી અને ક્રીમ કેમ પીરસાવાનું શરૂ થયું તેના ઘણાં વિવિધ કારણો છે, જોકે તે મુખ્યત્વે તે હકીકતને કારણે છે કે તેઓ ફક્ત વર્ષના તે સમયે જ ઉપલબ્ધ હતા અને 1800 ના અંતમાં સ્ટ્રોબેરી ખાવા માટે ખૂબ જ ફેશનેબલ ફળ હતા. તે માત્ર એક યોગાનુયોગ હોઇ શકે કે તેઓએ વિમ્બલ્ડનમાં તેમની સેવા કરવાનું શરૂ કર્યું, પરંતુ એક વાત ખાતરી માટે કે તેઓ ઉનાળાના આગમનનું પ્રતીક છે.તેથી, શું તમે ખરેખર વિમ્બલ્ડન ખાતે ટેનિસની મુલાકાત લેવામાં અને જોવા માટે સક્ષમ છો અથવા જો તમે તેને તમારા પોતાના ઘરની આરામથી જોઈ રહ્યા છો, તો તાજી સ્ટ્રોબેરીનો કટોરો અને ક્રીમની lીઅત્યારે સ્ટ્રોબેરી ની સીઝન ચાલે છે. અને સ્ટ્રોબેરી નો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે મિલ્ક શેક, કેક, આઈસ ક્રીમ, જામ વગેરે. એકલી સ્ટ્રોબેરી પણ ખાઈ ફ્રૂટ ડીશ માં લઇ શકીએ છે. પરંતુ આજે મે બનાવ્યું છે સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ. ખાવા માં ખૂબ જ યમ્મી અને બનાવવા માં પણ ખૂબ સરળ. દેસર્ટ તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)
સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય. spicequeen -
બેઝિલ વૉલનટ પેસ્તો (Basil walnut pesto recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન માં વાપરવામાં આવતી ડીશ છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. બેઝિલ વૉલનટ પેસ્તો સેન્ડવીચ માં, પાસ્તા અથવા તો પીઝા બનાવવામાં વાપરી શકાય. મેયોનીઝ અને ક્રીમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)
#GA4#Week 22Post 3# ફ્રુટ ક્રીમખૂબ જ ટેસ્ટી લગે છે અને બનવા માં ઇઝી છે. Alpa Pandya -
કુનાફા (Kunafa recipe in Gujarati)
કુનાફા ફિલો પેસ્ટ્રી ના ડો માંથી બનાવવામાં આવતું મીડલ ઇસ્ટર્ન ડિઝર્ટ છે. કુનાફા માં અલગ-અલગ જાતનું ફીલિંગ કરી શકાય જેમ કે ક્રીમ, ચીઝ, સુકામેવા અથવા તો આ બધી વસ્તુંઓ કોમ્બિનેશન માં પણ વાપરી શકાય. બેઝિકલી કુનાફા રોઝ ફ્લેવર ની સેન્ડવીચ પ્રકારની સ્વીટ છે જેને પીસ્તાથી સજાવવામાં આવે છે.ફિલો પેસ્ટ્રી ડો ના અભાવમાં કુનાફા ને વર્મીસેલી થી પણ બનાવી શકાય. મેં અહીંયા વર્મીસેલી વાપરીને આ ડિઝર્ટ બનાવ્યું છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને એક અલગ પ્રકારની મીઠાઈ છે.#CCC spicequeen -
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13395819
ટિપ્પણીઓ (2)