દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)

Hema oza
Hema oza @cook_25215747

આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)

દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)

આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
4 સર્વિંગ્સ
  1. 500ગાૃમ કેરી
  2. 150ગાૃમ આખી મેથી
  3. 1 ચમચીહીંગ
  4. મીઠું થોડુ જ
  5. ખાટી કેરી નો મસાલો (અદાણી)
  6. 250ગાૃમ તેલ
  7. જો ઘેર મસાલો કરવો હોય તો
  8. 200ગાૃમ મેથી નાં કુરીયા
  9. 100ગાૃમ રાયના કુરીયા
  10. 1 ચમચીહીંગ
  11. 150ગાૃમ કાશમીરી મરચાં નો ભૂકો તીખુ કરવુ હોય તો રેશમ પટ્ટો લેવુ
  12. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    નાની કરી ને ગોટલી કાઢી વચ્ચે કાપા કરી થોડુ મીઠું છાટી રહેવા દો

  2. 2

    મેથી ને રાત્રે પલાળી સવારે પાણી નીતારી લેવુ.

  3. 3

    પછી મસાલા માં મેથી મિક્ષ કરી કાપા કરેલી કેરી માં મસાલો ભરી દેવો. 2 કલાક તપેલા મા રહેવા દો. પછી તેલ થોડુ ગરમ કરી નાખો ને ઠંડુ પડે પછી અથાણાં મા ઉમેરો. આ અથાણું તાજું કરવું 1મહિનો રહે છે. ખીચડી થેપલા સાથે આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

ટિપ્પણીઓ

Similar Recipes