ફાડા લાપસી(fada lapsi recipe ingujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#વેસ્ટ

શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨ કપઘઉંના ફાડા
  2. ૧ કપખાંડ
  3. ચમચા ઘી
  4. ૩ ગ્લાસપાણી
  5. કિશમિશ જરૂર મુજબ
  6. ટુકડાકાજુ બદામ ના
  7. ૧ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    કુકર લો.તેમા ઘી નાખો ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં ના ફાડા નાખી ધીમા તાપે શેકી લો.

  2. 2

    એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો.

  3. 3

    ફાડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.પછી તેમાં થોડું થોડું ગરમ પાણી નાખી હલાવી લો.

  4. 4

    તેમાં ખાંડ નાખી હલાવી કુકર બંધ કરી ૪ થી ૫ સીટી વગાડી લો.

  5. 5

    લાપસી થઈ જાય એટલે તેના પર કાજુ બદામ ના ટુકડા અને કિશમિશ નાખી સર્વ કરો તો તૈયાર છે ગુજરાત ની સ્પેશિયલ ફાડા લાપસી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ

Similar Recipes