પાવ ભાજી એન્ડ તવા પુલાવ(pav bhaji and pulav recipe in gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

પાવ બાજી એક એવી વાનગી જે નાના થી લઈ મોટા સવ ને પ્રિય હોય,મુંબઈ સ્ટિટ્ર પાવ ભાજી ખૂબ જ પ્રખ્યાત છે પાવ ભાજી એવું ઓપ્સન છે જે તમે બ્રેકફાસ્ટ ,લંચ,ડિનર મા ગમે ત્યારે ખાઈ શકો.
#વેસ્ટ
#પોસ્ટ1

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 2મીડીયમ સાઈઝ ના બટેકા
  2. 1 કપગાજર ઝીણી સમારેલી
  3. 1/2 કપવટાણા
  4. 2 કપફ્રાલ્વર
  5. 1/2નાની દુધી
  6. 2નાના રીંગણા
  7. 1 કપશીમલા મરચાં ઝીણા સમારેલા
  8. 2નાની ડુંગળી
  9. 2નાના ટામેટા
  10. 3 ચમચીલસણ ની ચટણી
  11. 4 ચમચીપાવભાજી મસાલો
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીલાલ મરચું
  14. પાણી જરૂર મુજબ
  15. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    કુકર મા જરૂર મુજબ પાણી નાખી ગાજર,ફાલ્વર,રીંગણા,દુધી,વાટાણા,બટેકા અને જરૂર મુજબ મીઠું નાખી 4 સીટી થવા દેવું.

  2. 2

    એક પેન મા જરૂર મુજબ બટર નાખી ઝીણા સમારેલી ડુંગળી નાખવી,ડુંગળી ચડે એટલે એમાં આજુલસણ ની પેસ્ટ નાખવી,પછી એમાં ઝીણા સમારેલા શિમલા મરચા નાખવા, મરચા ચડે એટલે એમાં ટામેટાં ઝીણા કાપેલા નાખવા.

  3. 3

    ત્યારબાદ એમા હળદર,લાલ મરચું,ગરમ મસાલો, લસણની ચટણી,2 ચમચી પાઉભાજી મસાલો નાખવું,કુકર મા બાફેલી બધા શાક નાખવું, પછી એમા લીબું નાખી મેસર ના મદદ થી મેસ કરી લેવું.

  4. 4

    1/2 કપ પાણી નાખી બધી ભાજી એટઝટ કરવું,7-8 મીનીટ માટે ધીમા તાપે બધું ચડવા દેવું. ચડી જાય એટલે લીલા ધાણા નાખી સ્વૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes