ગરમ ગરમ ભજીયા(bhajiya recipe in gujarati)

Ilaben Tanna @cook_22600515
ચોમાસુ હોવાથી ઠંડા વાતાવરણના લીધે ગરમ વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો પછી ચોમાસામાં સૌથી વધુ અને સૌથી વધુ પ્રિય રેસીપી
ગરમ ગરમ ભજીયા(bhajiya recipe in gujarati)
ચોમાસુ હોવાથી ઠંડા વાતાવરણના લીધે ગરમ વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો પછી ચોમાસામાં સૌથી વધુ અને સૌથી વધુ પ્રિય રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ચણાનો લોટ પાણી તથા મીઠું લઈ અને મિક્સ કરી દો અને બટર બનાવી લો
- 2
આ બેઠકમાં બધા શાકભાજી તથા મેથીની ભાજી એડ કરી દો
- 3
ત્યારબાદ ના ભજીયા તારી અને તેને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya recipe in Gujarati)
#JWC1 આ ભજીયા આપણે બારેમાસ બનાવીને ખાઈ શકાય છે પરંતુ શિયાળામાં જ આ બનાવવાની અને ખાવાની મજા જ કંઈક ઓર છે તો ચાલો જોઈએ આપણે રેસીપી.... Sonal Karia -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#Famતમે ભજીયા તો ઘણી રીતના ખાધા હશે પણ અમારા ફેમિલી ની સ્ટાઈલ થી ભજીયા બનાવી એક વાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ પોચા અને સરસ બનશેમારા આખા ફેમિલીને ફેવરિટ વાનગી બીજી વસ્તુ માટે કોઈ agri થાય કે ન થાય પણ ભજીયા માટે તો બધા રેડી જ હોય એમાંય આ ચોમાસા વરસતા વરસાદમાં ગરમા-ગરમ ભજીયા ખાવાની તો મજા જ કાંઈક ઔર છે Jalpa Tajapara -
કાંદા લચ્છા ભજીયા (onion laccha bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#week3 #મોન્સુન સ્પેશિયલઆ ભજીયા ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તેમજ ચા, લીલી ચટણી અને સોસ હોય તો મજા પડી જાય.... Kala Ramoliya -
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3. ભજીયા ફરસાણ માં ફેમસ છે.શીયાળો ને ચોમાસુ માં ભજીયા ખાવાની મજા પડી જાય. SNeha Barot -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે Shethjayshree Mahendra -
ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9 મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બ્રસ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Asmita Rupani -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week9બટકાપુરી કે કતરીના ભજીયા એ ફ્રાઈડ આઈટમ માં ખવાતી તેમજદરેક ભજીયા માં સૌથી વધુ જાણીતી વાનગી છે.ખુબજ સીમ્પલ અને ઝટપટ બની જાય એવી છે.ચટણી અને સોસ સાથે ખૂબજ સરસ લાગે છે. NIRAV CHOTALIA -
મિક્સ વેજ ભજીયા (Mix veg Bhajiya Recipe In Gujarati)
#મિક્સ વેજ ભજીયાફ્રેન્ડ્સ ચોમાસુ આવી ગયું છે પહેલો વરસાદ પણ પડી ગયો અને કોન્ટેસ્ટ પણ સ્નેકસ ની હોય ત્યારે પહેલા ભજીયા નિજ પસન્દગી થાય તો મેં બનાવ્યા ડુંગળી /બટાકા/મરચા ના ભજીયા અને સાથે બતાકાવડા પણ સાથે ટોમેટો કેચપ અને લીલી ચટણી..તો ચાલો રીત જોઈએ. Naina Bhojak -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#GA4#Week12આ આઈટમ એવી છે જે વરસાદ ની ઋતુ માં તો આનંદ જ અલગ છે .પણ બાકી કાઈ ના સુજે રસોઈ માં તો બટાકા ના ભજીયા તો ગમે ત્યારે ચાલે ને માજા જ આવે બધાય ને. Deepika Yash Antani -
ભજીયા (bhajiya recipe in Gujarati)
#MW3 ભજીયા કોઇપણ રૃતુમાં ખાવાની મજા આવે. અને ઠંડીમાં ગરમ ભજીયા!! વાહ શું વાત છે. અને જો બધા જ શાકભાજી પણ આપણા જ ફાર્મના હોય તો સોનામાં સુગંધ ભળે. Sonal Suva -
-
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
બટાકાના ભજીયા(bataka bhajiya recipe in gujarati)
આજે મે વરસાદ ના સ્પેશ્યિલ બટાકા ના ભજીયા બનાયા છે જે ખાવામાં ખુબ જ મજા આવશે અને એ પણ ગરમ હોય તો ખુબ જ મજા આવે છે. એમાં મે ગરમ તેલ એડ કર્યું છે જેનાથી એકદમ ક્રિસ્પી બનશે. Jaina Shah -
-
ભજીયા શોટ્સ (Bhajiya shots recipe in gujarati)
ચોમાસુ હોય અને ભજીયા ની વાત ના થાય એવુ તો બને જ નહીં. ચોમાસુ અને વિવિધ ભજીયા, ગોટા અને વડા એક બિજા ના પર્યાય ગણાય છે. તેથી એ ધ્યાનમાં રાખી મે 3 રીત ના ભજીયા અને ગોટા બનાવ્યા છે જે વરસતા વરસદ માં ખાવાની બહુ જ મજા આવે છે, જેને મે નાના શોટ ગ્લાસ માં સર્વ કર્યા છે.#superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
બટાકા મરચાં ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબટાકાના ભજીયાના ખીરામાં સોડા કે ઈનો નાખવાની જરૂર નથી કારણ કે ખીરામાં ખૂબ જ ગરમ એક ચમચી તેલ નાખવાથી ભજીયા સોફ્ટ અને ક્રિસ્પી બને છે. Neeru Thakkar -
પાલક ડુંગળીના ભજીયા(palak dungri bhajiya recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે. Priti dodiya -
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
ભજીયા બટેટા વડા મેથી વડા મરચા ના ભજીયા
શિયાળો ચાલેછે એટલે ભજીયા તો લગભગ ઘણા લોકોને ભાવતા જ હોય છે ને આ ઋતુમાં ભાજી પણ ખૂબ સરસ આવે છે ને બધા જ શાક એટલાજ સરસ આવેછે તો તેને કોઈને કોઈ રીતે આપણે ખોરાક ના રૂપ મા ઉપયોગ કરીએ છીએ તો ચાલો ભજીયા પણ જોઈલો Usha Bhatt -
-
મેથી પાલક ના ગોટા (Methi Palak Gota Recipe In Gujarati)
#RC4#Greenreceipe#cookpadindiaઆ ગોટા ખૂબ જ હેલ્ધી છે અને ચોમાસામાં વરસાદમાં આ ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે. Bindi Vora Majmudar -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
મીકસ ભજીયા(Mix Bhajiya Recipe In Gujarati)
# વેસ્ટ# ગુજરાત કાઠીયાવાડચોમાસા ની સીઝન માં વરસાદ ચાલુ હોય ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં ભજીયા બનતા હોય ત્યારે હુ પણ તમારી સાથે ગરમા ગરમ મીક્સ ભજીયા ની રેસીપી તમારી સાથે શેર કરૂ છું Prafulla Ramoliya -
મકાઈ ના ભજીયા (makai na bhajiya recipe in gujarati)
#sep નોર્મલી વરસાદ પડતો હોય તો આપણે ચા અને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આજે મને એમ થયું કે કંઈક હેલ્દી વર્ઝન બનાવીએ તો મકાઈ ના ભજીયા અને કોળા અને ટામેટા નું સુપ બનાવ્યો Manisha Parmar -
કેળા-મેથીના ભજીયા (kela methi na bhajiya recipe in gujarati)
આમ તો ભજીયા ઘણી વસ્તુના બનાવી શકાય. પરંતુ ગુજરાતી ના લગ્ન આ ભજીયા વગર સૂના લાગે.ને એમાંય વળી વરસાદી માહોલ તો ભજીયા ખાવામાં ચાર ચાંદ લગાવી દે. આજે વરસાદ માં મેં તો બનાવી દીધા.તમે ક્યારે બનાવશો?મારા ઘરમાં તો બધાનાં ફેવરીટ છે.ટ્રાય કરી જણાવજો. Payal Prit Naik -
-
કુંભણિયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#વિન્ટર કિચન ચેલેન્જ કુંભણિયા ભજીયા પહેલી વાર બનાવ્યા છે. કુંભણ ગામનાં ફેમસ ગરમાગરમ ભજિયા ખાવાની શિયાળામાં ખૂબ મજા પડે છે. લીલું લસણ, લીલી ડુંગળી, મેથી, કોથમીર બધુ શિયાળામાં સરસ આવે. કોઈ પણ જાતનાં ઈનો કે સોડા વગર બનતા ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ભજિયાની લહેજત માણી. Dr. Pushpa Dixit -
ચીઝ બર્સ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Guja
#EB#Week9#cookpadGujarati મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં રહેલી અને આસાની થી મળી જાય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બર્સ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13428099
ટિપ્પણીઓ