પલમ શોટ (Palam Shot Recipe In Gujarati)

Hema oza
Hema oza @cook_25215747

#ઇન્ડિયા2020
અહીં જામુન શોટ વખણાય છે તો મે અત્યારે પલમ ની સિઝન હોય ક્યોં છે.

પલમ શોટ (Palam Shot Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ઇન્ડિયા2020
અહીં જામુન શોટ વખણાય છે તો મે અત્યારે પલમ ની સિઝન હોય ક્યોં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ પલમ
  2. 5 થી 6 ટુકડાબરફ ના થોડા
  3. 1 ચમચીસંચળ
  4. 3 ચમચીદળેલી ખાંડ
  5. ચપટી પેપરીકા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પલમ ને ધોઈ કટકા કરી મિક્ષી માં પલમ સંચળ બરફ ટુકડા ખાંડ ઉમેરી ચર્ન કરી લેવું

  2. 2

    ત્યારબાદ ના ગ્લાસ લઈ તેમાં, નીચે ચપટી જ પેપરીકા નાખી પલમ શોટ ઉમેરવો.

  3. 3

    અત્યાર ના સંજોગોમાં આ પીવા થી તાકાત રહે છે. ને તમને જરૂર ન હોય બરફ ન નાખવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

Similar Recipes