5 ફલેવર ઉતત્પમ (Five flavor Uttpam Recipe In Gujarati)

Bhavika sonpal
Bhavika sonpal @cook_25805265

#સાઉથ ઈનિઙયન ડીશ મા મે થોડા ચેન્જીસ કરીને 5 ફલેવર ના ઉતપમ બનાવ્યા છે.

5 ફલેવર ઉતત્પમ (Five flavor Uttpam Recipe In Gujarati)

#સાઉથ ઈનિઙયન ડીશ મા મે થોડા ચેન્જીસ કરીને 5 ફલેવર ના ઉતપમ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10/20 મીનીટ
  1. વેજીટેબલ ઉતપામ બનાવવા માટે
  2. 2 કપસોજી
  3. સ્વાદાનુસારમીઠું
  4. જરૂર મુજબછાસ
  5. 1 બાઉલકેપ્સીકમ
  6. 1 કપગ્રીન ઓન્યન
  7. સાદા ઉતપામ બનાવવા માટે
  8. 2 કપસોજી
  9. સ્વાદાનુસારમીઠું
  10. જરૂર મુજબછાશ
  11. 2 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીધાણાજીરું
  13. મિક્સ વેજીટેબલ ઉતપામ બનાવવા માટે
  14. 1 કપસોજી
  15. સ્વાદાનુસારમીઠું
  16. જરૂર મુજબછાસ
  17. 1 કપટામેટા
  18. 1 કપકેપ્સિકમ
  19. 1 કપકાંદા
  20. ટામેટા ઉતપામ બનાવવા માટે
  21. 1 કપસોજી
  22. સ્વાદાનુસારમીઠું
  23. જરૂર મુજબછાસ
  24. 1 કપટામેટા
  25. જરૂર મુજબકેચઅપ
  26. સેઝવાન ઉતપામ બનાવવા માટે
  27. 1 કપસોજી
  28. સ્વાદાનુસારમીઠું
  29. જરૂર મુજબપાણી
  30. 3 ચમચીપીઝા સોસ
  31. 1 ચમચીચીલી સોસ
  32. 2 ચમચીગ્રીન ચીલી શોશ
  33. 1 ચમચીઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

10/20 મીનીટ
  1. 1

    ઉતપામ બનાવવા માટે ની રીત
    સોજી ને છાસ વડે પલાળી લ્યો ત્યારે બાદ નમક એડ કરી લ્યો

  2. 2

    હવે એમાં બધી જ સામગ્રી મિક્સ કરીને બેટર ત્યાર કરી લ્યો

  3. 3

    નોનસ્ટિક લોઢી માં ૧ ચમચી તેલ નાખી પાણી થોડું છાટો પછી એક કપડાં વડે ફેરવી દયો ઉતપામ નુ બેટર પાથરી દયો એની આજુબાજુ થોડું તેલ એડ કરો બને બાજુ થોડું ચાઢાવી લ્યો તો તૈયાર છે ઉતપમાં

  4. 4
  5. 5

    ઉતપમાં ને તમે કેચઅપ સાથે અને કોકોનેટ ચટણી સાથે સર્વ કરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika sonpal
Bhavika sonpal @cook_25805265
પર

ટિપ્પણીઓ

Similar Recipes