મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી થી ધોયલા ચોખા અને અળદની દાળ લો અને તેમાં મેથી નાખી તેમાં પાણી નાખી ૬-૭ કલાક સુધી પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરના કપમાં મિશ્રણ લઈ તેમાં પાણી ઉમેરીને પીસી લો ત્યારબાદ તેને પીસી ને તપેલી માં લઇ તેને ૨-૩ કલાક રાખી જેથી આથો આવી જાય.અને બનાવતી વખતે તેમાં મીઠું અને થોડું પાણી ઉમેરીને તેને હલાવી લો.
- 2
મસાલો માટે બાફેલા બટાકા ને છુંદી લો ત્યારબાદ અવે એક પેણીમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને મીઠો લીમડો નાખી તતડે એટલે તેમાં હિંગ નાખી તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને તેને સાંતળો અને તેલ છૂટું પડે એટલે તેમાં હળદર, આદું મરચાં ની પેસ્ટ, ગરમ મસાલો અને મીઠું નાખી તેને ચઢવા દો ત્યારબાદ તેમાં છુંદેલ બટાકા નાખી બરાબર હલાવી લો ત્યારબાદ ઉપર થી કોથમીર નાખી.
- 3
અવે ઢોસા તવા પર વાટકી કે કપ થી ખીરું પાથરી તેના પર તેલ લગાવી તેને આછું લાલ થાય ત્યાં સુધી થવા દો ત્યારબાદ ઢોસા ને પ્લેટ માં લઇ તેને મસાલા, સાંભાર (સાંભાર ની વીધી ઈડલી સાંભાર માં જોઇ શકશો)અને કોપરાની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
-
-
મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
બધા નાં ફેવરિટ છે એવા કીસપી અને ટેસ્ટી. Sheetal Chovatiya -
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
-
-
-
-
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે Desai Arti -
-
-
મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
#GA4 #week_૧ #poteto #cooksnep.આ week ની ૨ જી રેસીપી છે..મસાલા ઢોસા.. Tejal Rathod Vaja -
-
-
-
-
મસાલા ઢોસા(Masala Dosa Recipe in Gujarati)
પેહલી વાર મારી દીકરી ની ફરમાઈશ થી મસાલા ઢોસા બનાવ્યા ધાર્યા કરતાં ઘણા સરસ બનાવ્યા. Minaxi Rohit -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
-
ઢોસા(Dosa Recipe in Gujarati)
#GA4#week3ડુંગળી લસણ વગર બનાવ્યા એવાસાઉથ ઈનડિયન વાનગી માં જો સૌથી વધુ પ્રિય હોય તો એમાં ઢોસા નું નામ પેહલા આવે નાના મોટા બધાને ભાવે એવી આ ઢોસા ની રીત લખું છું. Dipika Ketan Mistri -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ