કચ્છી દાબેલી(dabeli recipe in gujarati)

Sneha Shah
Sneha Shah @sneha_333

ગુજરાત તેમજ ગુજરાતી ઓની સૌથી પ્રિય વાનગી જે બની પણ જય ફટાફટ ને ખાવાની પણ એટલીજ માજા આવે.

કચ્છી દાબેલી(dabeli recipe in gujarati)

ગુજરાત તેમજ ગુજરાતી ઓની સૌથી પ્રિય વાનગી જે બની પણ જય ફટાફટ ને ખાવાની પણ એટલીજ માજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગબાફેલા બટાકા
  2. 1/4 કપઝીણી સમારેલી ડુંગળી
  3. 1/4 કપદાડમ ના દાણા
  4. 1/4 કપમસાલા વાલી શીંગ
  5. 1/4 કપઝીણી સેવ
  6. 1/2 કપખજૂર ની ચટણી
  7. 1/2 કપધાણા ની ચટણી
  8. 3ચમચા બટર
  9. 4 નંગદાબેલી ના પાવ
  10. તેલ જરૂર મુજબ
  11. દાબેલીના મસાલા માટે:-
  12. 4 ચમચીખજૂર/અમલી ની ચટણી
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 ચમચીલાસની પેસ્ટ
  15. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 ચમચીધાણા જીરું પાઉડર
  18. 2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સુપ્રથમ બટાકાને બાફીને એને સ્મેશ કરી લો.

  2. 2

    હવે આ બાફેલા બટાકામાં દાબેલી નો બધોજ મસાલો નાખી લો.ને ત્યાર બાદ તેમાં ડુંગળી,દાડમ ને શીંગ ઉમેરી લો.

  3. 3

    હવે તમારી દાબેલી નો મસાલો તૈયાર છે.

  4. 4

    હવે દાબેલી ના પાવ ને વચ્ચે થઈ કાપી લો.તેમાં બેવ સાઈડ બટર લગાવો ને એક બાજુ ખજૂર ની ચટણી ને બીજી બાજુ ધાણા ની ચટણી લગાવો ને વાસીવહે દાબેલી નો તૈયાર કેરલો માવો ભરો. ને તેને સેવ માં ને દાડમ માં ફરીથી રાગડોળો.ને તવા પાર તેલ કે બટર મૂકીને બરાબર શેકી લો.ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

Similar Recipes