કચ્છી કડક(kutchi kadak recipe in gujarati)

Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114

કચ્છી કડક(kutchi kadak recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  1. ૪ નંગબાફેલા બટાકા
  2. ૩ ચમચીદાબેલી મસાલો
  3. ૩ ચમચીતેલ
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર
  7. સ્વાદ અનુસારમીઠુ
  8. ૩-૪ ચમચીઆમલીનું પાણી
  9. ૬-૮ નંગબ્રિટાનિયા ના ટોસ્ટ
  10. કોથમીરની ચટણી
  11. લસણની ચટણી
  12. ખજૂર આમલીની ચટણી
  13. સેવ
  14. મસાલા શીંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં દાબેલીનો મસાલો નાખી બરાબર સાંતળી લ્યો. પછી તેમાં ૨ ગ્લાસ જેટલું પાણી નાખી બરાબર ઉકાળી લો.

  2. 2

    પાણી ઉકળે એટલે એમાં બધા મસાલા નાખી બટેટાને માવો કરી તેમાં ઉમેરી ખદખદવા દો. હવે તેમાં આમલીનું પાણી નાખી દેવું અને ૧ ચમચી જેવા મસાલા શીંગદાણા નાખી દેવા. અને ગેસ બંધ કરી દેવો.

  3. 3

    હવે એક પ્લેટમાં ટોસ્ટ નંકટકા કરી તેના પર આ રગડો નાખી, બધી ચટણી, સેવ, મસાલા શીંગ નાખી મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Jay Chhaya
Disha Jay Chhaya @cook_25167114
પર

ટિપ્પણીઓ

Similar Recipes