ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar

નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયન
Weekend#My 3rd Recipe
#ઓગસ્ટ

ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)

નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયન
Weekend#My 3rd Recipe
#ઓગસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કિગ્રા કોબીજ
  2. 500 ગ્રામગાજર
  3. 250 ગ્રામમેંદો
  4. 50 ગ્રામકોર્ન ફ્લોર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ગ્રેવી માટે
  7. 3 નંગડુંગળી
  8. 7-8કડી લસણ ની
  9. 50 ગ્રામકેપ્સીકમ
  10. 1/2 ટે સ્પૂનસોયા સોસ
  11. 2 ટે સ્પૂનરેડ ચીલી સોસ
  12. 1 ટે સ્પૂનકેચપ
  13. પેકેટ વેજ મંચુરિયન મસાલા
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબી અને ગાજર ને છીણી લો. પછી એ કોબી માંથી પાણી કાઢી ને એક બાઉલ લઈ તેમાં છીણેલું ગાજર ને મીઠું નાખી મિક્સ કરો. પછી તેમાં મેંદો અને કોર્ન ફ્લોર નાખી લોટ બાંધો.

  2. 2

    લોટ બંધાય ગયા પછી તેમાંથી નાના નાના ગોળા વાળી લો.લોટ બઉ ઢીલો ના હોવો જોઈએ. પછી તે ગોળા ને તેલ માં નાખી તળી લો.

  3. 3

    ગ્રેવી બનાવવા માટે એક પેન માં તેલ લઈ ગરમ થઈ ગયા પછી તેમાં લસણ અને ડુંગળી નાખી ને સાતડો. સતડાઈ ગયા બાદ તેમાં કેપ્સીકમ નાખી ને હલાવો.પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ,કેચપ નાખી હલાવો.પછી તેમાં મંચુરિયન મસાલા પાણી માં ઓગળીને નાખો.પછી તેમાં જરૂર મુજબ પાણી નાખો. ગ્રેવી ઘાટી થઈ ગયા બાદ તેમાં તળેલા મંચુરિયન નાખી 5 મિનિટ રાખો. તો તૈયાર છે મસ્ત મજાના મંચુરિયન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

Similar Recipes