રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ મુકી તેમાં કાંદા અને કાજુ ગુલાબી થાય ત્યા સુધી સાંતડી લેવું.ડીશમા કાઢી ઠંડુ થવા દેવું.ઠંડુ પડે એટલે કાંદા અને કાજુ ની ગેવી કરવી.
- 2
ત્યારબાદ ટામેટા ની ગેવી કરવી.હવે પેનમાં તેલ મુકી તેમાં આદુ, લસણ ની પેસ્ટ નાખી સાંતડી લેવું. પેસ્ટ સંતડાય જાય એટલે તેમાં ટામેટા ની ગેવી ઉમેરી પાંચ થી દસ મિનિટ સુધી થવા દેવું.પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાખી મીક્સ કરી પાંચ મિનિટ સુધી થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં કાંદા, કાજુ ની ગેવી ઉમેરી તેમાં ચાટ મસાલો, લીંબુ નો રસ અને લીલા મરચાં લાંબા સમારેલા નાંખી મિક્સ કરવું. તેમાં તેલ મલાઈ ઉમેરી મિક્સ કરવું. પછી ઢાંકી તેલ છુટું પડે પાંચ સાત મિનિટ સુધી થવા દેવું. હલાવી લેવું.
- 4
હવે પનીર ના ટુકડા કરી તેને એક બાઉલમાં લઇ તેમાં હળદર, લાલ મરચું પાઉડર મીઠું,ધાણા જીરું અને તેલ નાંખી મિક્સ કરવું. પછી પનીર ને તાવી પર તેલ મુકી બંને બાજુ ફાય કરી બાઉલમાં કાઢી લેવું.
- 5
ત્યારબાદ ગેવી માં દૂધ ઉમેરી મિક્સ કરવું પછી તેમા કસુરી મેથી, કેપ્સીકમ અને ફાય કરેલું પનીર ઉમેરવું.અને તેલ છુટું પડે ત્યા સુધી થવા દેવું.હવે તેમાં ગોળ કાપેલા લીલા મરચાં, લીલા ધાણા અને પનીર લાંબુ સમારેલુ, અને ફુદી ના ની દાંડી થી ગાનિશ કરી સવ કરવું.
Similar Recipes
-
-
-
કોનઁ પનીર સબ્જી (Corn paneer sabji recipe in Gujarati)
#સુપરશેફ5#માઇઇબુક##પોસ્ટ ૧૭# નીલમ પટેલ (Neelam Patel) -
-
-
-
-
-
-
કાજુ પનીર કેપ્સીકમ સબ્જી (Kaju Paneer capsicum Sabji Recipe In Gujarati)
#GA4#week1 Bindiya Prajapati -
ભાજી પનીર સબ્જી(bhaji paneer sabji recipe in Gujarati)
#માઇઇબુક#post૩૦#સુપરશેફ1#post૩ફ્રેન્ડ્સ, જનરલી આપણે ભાજી પાઉં અને પંજાબી સબ્જી એન્જોય કરતા હોય જ્યારે આજે મેં બંને રેસિપી ને કમ્બાઈન કરીને એક સરસ હેલ્ધી ફયુઝન શાક ની રેસિપી શેર કરી છે . ગરમાગરમ રોટલી, પરાઠા કે નાન સાથે પણ સર્વ કરી શકો તેવી ભાજી પનીર સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
અફઘાની પનીર સબ્જી (Afghani Paneer Sabji Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpad_guj.#cookpadપનીરમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમ કે અનેક પ્રકાર ની સબ્જી , પરાઠા , રોલ બીજું ઘણું બધું બનાવી શકાય છે. અહીં મેં અફઘાની સબ્જી બનાવવાનો ટ્રાય કર્યો છે. આ સબ્જીમાં પનીરને બે સ્ટેપમાં મેરીનેશન કરવામાં આવે છે. મેરીનેશન જ એ સબ્જીની કરી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સબ્જી ટેસ્ટમાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સબ્જીમાં કાજુ , મલાઈ , દહીં નો મસ્કો યુઝ કરવામાં આવે છે. ક્રિમી ટેક્સચર હોવું જરૂરી છે અને ગ્રીન પેસ્ટ બનાવાવમાં છે . આ બંને મિક્સ કરીએ એટલે લાઈટ ગ્રીન કલરની ગ્રેવી બને છે. કસૂરી મેથી એડ કરવાથી આ સબ્જી નો સ્વાદ ખૂબ જ વધી જાય છે. Parul Patel -
-
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
-
-
-
મલાઈ પનીર સબ્જી (MilkCream Paneer Sabji Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૩#સુપરશેફ1આ સબ્જી નો ગાર્લિક,નો ઓનિયન અને એકદમ સરળતાથી ઓછી સામગ્રીથી જલ્દીથી બની જાય છે.ઇન્સ્ટંટ પંજાબી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો. Komal Khatwani -
પંજાબી ગ્રેવી સબ્જી (Punjabi Gravy Sabji Recipe In Gujarati)
આજે મેં આ કોન્ટેસ્ટ સારું પંજાબી રેસીપી મૂકી છે. જે અલગ-અલગ ત્રણ ભાગમાં છે અને તે બીજી રીતના પણ ઉપયોગી છે. એમ તો એક જ રેસીપી છે પણ મે ત્રણ ભાગ કર્યા છે. એટલે તમને સમજ પડે. #GA4 #week1 Minal Rahul Bhakta -
-
-
-
-
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
#goldenapron3#week13#Paneerએકદમ ચટાકેદાર પંજાબી સ્ટાઇલ માં Aneri H.Desai -
-
More Recipes
ટિપ્પણીઓ (6)