સાબુદાણા ખીચડી

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામસાબુદાણા
  2. 1 નંગટમેટું
  3. 2 નંગલીલા મરચા ની કટકી
  4. 1લીંબુ નો રસ
  5. 3 ચમચીલાલ મરચા પાઉડર
  6. 3 ચમચીધાણાજીરું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 4 ચમચીખાંડ
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ટુકડોઆદુ
  11. લીમડા ના પાંદ
  12. ધાણા ભાજી
  13. 3 ગ્લાસછાશ
  14. 1ચમચો તેલ
  15. હિંગ, જીરું વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને છાશ માં પલાળી લઈએ. 3કલાક થી વધુ પલળે તો વધુ સારુ.

  2. 2

    હવે લીલો મસાલો રેડી કરીને તેનાથી વધાર કરીએ.

  3. 3

    હવે છાશ માં પલાળેલ હોવાથી સાબુદાણા એકદમ સોફ્ટ થશે.

  4. 4

    મેં અહીં બટાકા નો બિલકુલ ઉપયોગ નથી કર્યો. એકલા સાબુદાણા જ વઘાર્યાં છે ટેસ્ટી લાગશે.

  5. 5

    ધાણાભાજી છાંટી તેને સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes