ખીચડી ના કબાબ (khichdi kebab recipe in gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1વાટકો વધેલી ખીચડી
  2. 1વાટકો બ્રેડક્રમ્સ
  3. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  4. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  5. 1-1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ખીચડી બ્રેડ ક્રમ અને બાકીનો ઉપર બતાવેલ બધો મસાલો મિક્સ કરો

  2. 2

    એ બધા મસાલા મિક્સ કરી પછી એ માવા નાના ગોળ કબાબ બનાવો અને કબાબને બ્રેડ ક્રમ્સ માં રગદોળી ઉપરથી વધારાના બ્રેડ ક્રમ્સ અને ખંખેરી ને મધ્યમ આંચ પર ગરમાગરમ કબાબ તળી લો અને પછી નાસ્તા માટે ટોમેટો કેચપ અથવા ચટણી સાથે ક્રિસ્પી કબાબ સર્વ કરો.... 😋😋

  3. 3

    વધેલી ખીચડી માંથી ગરમાગરમ ટેસ્ટી કબાબ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય અને અન્ન નો બગાડ થતો બચાવી શકાય🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

Similar Recipes