કઢી (Kadhi Recipe In Gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

કઢી (Kadhi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ સર્વિંગ્સ
  1. 2 ‌વાટકા ખાટી છાશ
  2. 2 ચમચીચણાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ગોળ
  5. ૧/૨ ચમચીહળદર
  6. વઘાર માટે તેલ
  7. 1/2 ચમચીરાઇ
  8. 1/2 ચમચીજીરું
  9. મીઠા લીમડાનાં પાન
  10. ૫-૭ દાણાસૂકી મેથી ના
  11. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  12. ઞાર્નિશીઞ માટે લીલા ધાણા ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ખાટી છાશ માં ચણાનો લોટ મીઠું સ્વાદ અનુસાર અને હળદર ઉમેરી બ્લેન્ડર થી મીક્સ કરો.

  2. 2

    હવે તે મિશ્રણ ને તપેલીમાં લઇ તેમાં ટોળા નાખી ૧૦ મીનીટ ઉકાળો.

  3. 3

    સરખું ઉકળે પછી બીજા વાસણ‌ માં તેલ નાખી રાઇ જીરું મેથીઅને મીઠા લીમડાનાં પાન નો વઘાર કરી તેમાંઆદુ મરચાની પેસ્ટ ઉમેરો

  4. 4

    હવે આ વઘારને છાશ ને ચણાના‌ ‌લોટ ના મિશ્રણ માં નાખી ૫ મીનીટ ઉકાળો

  5. 5

    તો તૈયાર છે કઢી
    તેને બાઉલ માં કાઢી ઉપર લીલા ધાણા ઝીણા સમારેલા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal kotak
Sonal kotak @cook_22001641
પર

ટિપ્પણીઓ

Similar Recipes