ફરાળી રાજીગરા નો શીરો

Madhavi Vala @cook_25915443
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરો.અને બીજા ગેસ પર ગોળ નું પાણી ગરમ કરો.
ઘી ગરમ થઈ ગયા બાદ રાજીગરા નો લોટ ઉમેરી ધીમા પાપે સેકો બદામી રંગના નો થાય ત્યાં સુધી સેકો.
સેકાઈ ગ્યા બાદ ગોળ નું પાણી ઉમેરવું પછી ઘ્ટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું.
પછી બધા સૂકા મેવા નાખવા થઈ ગયો શીરો તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી નો શીરો
#ઇબુક૧#૨જ્યારે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય તો શીરો અથવા લાપસી બનાવવામાં આવે છે. નવરાત્રિની પૂજા હોય કે પછી સત્યનારાયણની કથા સોજીના શીરા વગર બધી પૂજા અધૂરી લાગે છે. તો ચાલો આપણે બનાવીએ સોજીનો શીરો. Chhaya Panchal -
ગોળ નો શીરો
#ટ્રેડિશનલ દાદી- નાની ના સમય ની પરંપરાગત વાનગી છે.મોટેભાગે ડીલીવરી પછી ખાવા માટે ઉપયોગ થાય છે.ડીલીવરી પછી પોષક તત્વો ની વધુ જરૂર હોય છે.ગોળ નો શીરો ખૂબ જ ઉપયોગી થાય છે.પ્રસાદ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
રાજીગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ માં ખાવા માટે રાજીગરા નો શીરો બનાવ્યો છે. રાજીગરો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી રોટલી, પૂરી અને પરોઠા બનાવી શકાય છે. Sonal Modha -
-
શક્કરીયાં નો શીરો
# ઇબુક-૧#વાનગી-૪૫ઓમ નમઃ શિવાય... હર હર મહાદેવ 💐🙏🏻આજે મહા શિવરાત્રી નો પવિત્ર દિવસ છે.અને ઇબૂક ની મારી છેલ્લી વાનગી છે. શકકરીયા નો શીરો કે જેના વગર શિવરાત્રી અધુરી કહેવાય અને આજના દિવસે આ શીરો જેટલો મીઠો લાગેછે એટલો કયારેય નથી લાગતો.,કેમકે આપડે ભગવાનને પ્રસાદ ધરાવીએ છીયેજેથી -,,એમના આશીર્વાદ ની મીઠાસ શીરા માં ઉમેરાય છે..અને પ્રસાદ બને છે.ભોળા નાથ ની ક્રુપા હંમેશા આપણા સર્વો પર બની રહે.🙏🌹🙏ઓમ નમ: શિવાય 🙏🙏 જય સ્વામિનારાયણ 🙏Happy Mahashivratri to all friends 😍🙏 Geeta Rathod -
કેળા નો ફરાળી શીરો
#માઇલંચઆજે નવરાત્રી નો પાંચમ દિવસ માતાજી ને કેળા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. ૧ કેળુ હતું ઘરે પણ બહુ પાકી ગયું હતું એ માતાજી ને પ્રસાદ માં ન ધરાવાય અને હમણા બહાર જવાય નહીં તો પછી મેં આ શીરો બનાવી દીધો અને ફરાળી બનાવ્યો જેથી મારા હસબન્ડ અને સાસુ પણ ખાઈ શકે. આ રીતે જો તમારા ઘરે પણ કેળું વધારે પાકી જાય અને તમે ખાઈ ના શકો તો કેળું ફેકવાને બદલે આ રીતે શીરે બનાવી ને ખાઈ શકો. Sachi Sanket Naik -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SJRરક્ષાબંધન નિમિત્તે હેલ્થી ઘઉંના લોટ નો ગોળ નાખી ને શીરો બનાવ્યો..ભગવાન ને ધરાવીને ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી..🙏 Sangita Vyas -
-
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
ફરાળી સુખડી
#શ્રાવણ#cookpadindia#cookpadgujaratiરાજગરામાં સારા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ ડ્રાય ફ્રુટ પણ વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર થી ભરપૂર છે. સાતમ- આઠમ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ માં મેં ડ્રાય ફ્રુટ અને રાજગરાનુ કોમ્બિનેશન કરીને ફરાળી પોષ્ટિક અને હેલ્ધી સુખડી બનાવી. જે ખૂબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
ઘઉં ના કરકરા લોટ નો શીરો
#TheChefStory#AWT2#SJR#Cookpadindia#Cookpadgujarati#siro recipe#Milk recipeबोलत श्याम मनोहर बैठे,कमलख॔ड और कदम्ब की छैयां|कुसुम मनि द्रुम अलिप्त पिक गूंजत,कोकिला कल गावात तहियाॅ ||सूनत दूतिका के वचन माधुरी,भयो हुलास तन मन महियाॅ |कुंभनदास व्रज जुवति मिलन चली,रसिक कुंवर गिरीधर पहियाॅ || શ્રાવણ સૂદ તેરસ બુધવાર 'કંટોલા તેરસ'....આજે શ્રીનાથજી ભગવાન ને કંટોલા નું શાક અને ઘઉં ના લોટ નો દૂધ માં બનાવેલ શીરો અને પૂરી નો ભોગ ધરાવવામાં આવે છે... મેં શીરો બનાવ્યો છે એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
-
શિંગોડા ના લોટ નો શીરો (Shingoda Flour Sheero Recipe in Gujarati)
#cookpadIndia#cookpadGujarati#faral#Waterchestnut flour Recipe#sweet dish Krishna Dholakia -
-
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે Disha Prashant Chavda -
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
-
ગુજરાતી સ્વીટ પુલાવ(sweet pulav recipe in gujarati)
સૌથી ઝડપી અને બાળકો ના ફેવરિટ પૌષ્ટિક ભાત. Madhavi Vala -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
PRABHU Tero Nam... Jo Dhyaye Fal Paye...Sukh Laye Tero Nam.... આજે સત્યનારાયણ ની કથા વાંચન કર્યું.... પ્રભુજી ને પ્રીય સોજી નો શીરો" પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " .... Ketki Dave -
ચુરમા ના લાડુ
#KRC#RB6રાજસ્થાન ની આ વાનગી ગુજરાતીઓની ભાવતી આ વાનગી એમાં જોઈતી વસ્તુઓ એ જ છે પણ બનાવવાની રીત અલગ અને સહેલી છે. Jigna buch -
ચણા ના લોટ નો શીરો
ભારતીય રસોડા માં અલગ અલગ વેરાયટી ના શિરા જોવા મલે છે એમાં ચણા ના લોટ માંથી બનેલો શિરો ખુબ જ હેલ્ધી હોય છે પણ ખાંડ ના લીધે તે ડાયાબિટીસ હોય તે લોકો ખાઈ શકતા નથી તો મે આજે ગોળ અને સુંઠ નાંખી ને બનાવ્યો છે, તો એ ચોમાસા માં અને ખાસ કરી ને બાળકો માટે પણ ખુબ જ હેલ્ધી રહેશે.#સુપરશેફ2 #મિઠાઈ #માઇઇબુક #પોસ્ટ૮ Bhavisha Hirapara -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે, પારણા પર ઠાકોર જી ને શીરો ધરાવાય છે મેં અહીં યા ઘઉં નો લોટ નો શીરો બનાવ્યો છે Pinal Patel -
-
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાં ના લાડુ એક એવી વાનગી છે જે સૌ કોઈ ને ભાવતી હોઈ છે.અને ગમે ત્યારે બનાવી શકીએ મેમાન આવ્યા હોય કે કઈ તહેવાર આસાની થી બની જતી હોય છે. Shivani Bhatt -
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13529802
ટિપ્પણીઓ (3)