
વેજ દમ બિરયાની(Veg Dum Biriyani Recipe In Gujarati)

મારી અને મારા ફેમિલી ની પસંદ ની વાનગી
વેજ દમ બિરયાની(Veg Dum Biriyani Recipe In Gujarati)
મારી અને મારા ફેમિલી ની પસંદ ની વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ અને ઘી લો. ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, મરી, લવિંગ નાખો.
- 2
ત્યાર બાદ ડૂંગળી સાતડો. આદું લસણ ની પેસ્ટ નાખો. થોડું સાતડો.
- 3
હવે મિક્સ શાકભાજી નાખો. ત્યાર બાદ તેમાં દહીં ભેળવી લો. લાલ મરચું, હળદર, બિરયાની મસાલો, ગરમ મસાલો, મીઠું નાખો અને બરાબર મિક્સ કરીને એક કપ પાણી એડ કરીને 15 મિનિટ માટે ઢાંકી ને શાકભાજી ચડવા દો.
- 4
હવે એક બાઉલ લો. તેમાં જે શાક ની ગ્રેવી બનાવી તે થોડી પાથરો. તેના ઉપર ભાત નુ લેયર બનાવો. પછી થોડું કેસર નું પાણી નાખો. થોડો બિરયાની મસાલો ભભરાવો. હવે ફરી આવા લેયર બનાવો. છેલ્લે તળેલી ડૂંગળી ભભરાવો.
- 5
હવે ઉપર ઢાંકણ ઢાંકી ને બાંધેલા લોટ થી બધી સાઇડ કવર કરી ને 10 મીનીટ ધીમા ગેસ પર મુકો.
- 6
ત્યાર બાદ લોટ હટાવી ને ગરમા ગરમ દહીં ના રાઈતા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#Virajઆ મે વિરાજ નાઈક ની રેસિપી ઝૂમ લાઈવ પર સિખી હતી તે સેર કરું છુ જે ખુબ સરસ બની હતી ને મારા ઘરમાં પણ બધા ને ખુબ ભાવી Shital Jataniya -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆ રેસીપી વિરાજ ભાઈ ના zoom live સેશન માં શીખી બહુ જ yummy બની jigna shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
-
દમ બિરયાની (Dum Biriyani Recipe In Gujarati)
ભરપૂર વેજીટેબલ વાળી સૌને ભાવે તેવી દમ બિરયાની. Reena parikh -
-
વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
#GA4 #week16#Biryani#ઊંધીયા ફ્લેવરપોસ્ટ - 25 બિરયાની સામાન્ય રીતે શાકભાજી ના અને ભાત ના લેયર કરીને બનાવાય છે...મેં ઊંધીયા માં વપરાતા શાક અને મેથીના તળેલા મુઠીયા તેમજ લીલા ચણા તેમજ સરગવો અને અન્ય શાક નો ઉપયોગ કરીને એક નવોજ પ્રયોગ કર્યો અને ખૂબ જ સ્વાદિષ્ટ...કેસર અને બિરસ્તાની તેમજ ખડા મસાલાઓ ની અરોમાં(ફ્લેવર્સ) થી એકદમ રીચ બિરયાની બની..આપ સૌ ને જરૂર પસંદ આવશે...😊 Sudha Banjara Vasani -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik
More Recipes
- ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
- કાચા પપૈયા નો સંભારો(Papaya Sambara Recipe In Gujarati)
- તીખી મસાલા પૂરી(Tikhi Masala Puri Recipe In Gujarati)
- રવા કોપરા ના મોદક (suji coconut modak in Gujarati)
- અમૃતસરી છોલે ભટુરે અને મલાઈ લસ્સી(Amrutsari Chole Bhature Ane Malai Lassi Recipe In Gujarati)
ટિપ્પણીઓ