ક્રિસ્પી રોટલી ભેળ(crispy rotli bhel recipe in gujarati)

DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021

#સાઈડ
ઝટપટ બની જાય તેવો ટેસ્ટી નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4તળેલી રોટલી
  2. 2બાફેલા બટાકા
  3. 1ડુંગળી
  4. 1ટામેટા
  5. લીલી ચટણી
  6. લસણ ની ચટણી
  7. કોથમીર
  8. સેવ
  9. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    તળેલી રોટલી નો ભૂકો કરી તેમાં બાફેલા બટાકા, ડુંગળી, ટામેટા નાના કાપી ને તેમા લીલી ચટણી, લસણ ની ચટણી, લીંબુ નો રસ બધી જ સામગ્રી ને એડ કરી ને મિક્સ કરવી.

  2. 2

    ત્યાર બાદ તેમા કોથમીર ને સેવ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
DhaRmi ZaLa
DhaRmi ZaLa @cook_dharmi_2021
પર

Similar Recipes