ચીઝ સ્વીટ 🌽 કોર્ન(Cheese Sweet corn recipe in Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

ચીઝ સ્વીટ 🌽 કોર્ન(Cheese Sweet corn recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમકાઈના દાણા
  2. 1ચમચો માખણ
  3. 1/4 ચમચીમરી પાઉડર
  4. 1/4 ચમચીચાટ મસાલો
  5. 1/4 ચમચીલીંબુનો રસ
  6. 1/4 કપખમણેલું ચીઝ
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મકાઈના દાણાને કાઢીને તેને કૂકરમાં બાફી લો. હવે કઢાઇ લો અને તેમાં માખણ ઉમેરી ગરમ કરો.

  2. 2

    હવે તેમાં બાફેલા મકાઈના દાણા ઉમેરો અને પછી મરી પાઉડર ઉમેરો. હવે તેમાં ખમણેલું ચીઝ ઉમેરો.

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

  4. 4

    સારી રીતે મિક્સ કર્યા બાદ તેને ગરમાગરમ પરોસો અને ઉપર ચીઝ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes