રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 જઢ
  1. 4 મોટા ચમચાબાસમતી ચોખા (10 મિનિટ સુધી પલળેલા)
  2. 1 નંગબટેટુ
  3. 1 નંગનાની ડુંગળી
  4. 2 ચમચીલીલા વટાણા (ફીઝ મા ધાણા તૈયાર હતા)
  5. 1/2 કપગાજર
  6. 1 ચમચીપુલાવ/બિરયાની મસાલો
  7. સ્વાદાનુસારમીઠું
  8. 1 નંગતમાલપત્ર
  9. 1 ચમચીહળદર
  10. 1/2 ચમચી હિંગ
  11. 2-3 નંગ કાજુના ટુકડા
  12. 1 ચમચીતેલ
  13. 1 ચમચીમિક્ષ..(લવિંગ, આખા ધાણા, આખા લાલ મરચાં)
  14. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બાસમતી ચોખા પલાળી રાખી લો. (10 મિનિટ)

  2. 2

    બધા શાક ઝીણા સમારેલા લો. વટાણા પાણી મા બાફી લો.

  3. 3

    કૂકર મા વઘાર માટે તેલ, આખા મસાલા, નાખી હળદર, હિંગ તમાલપત્ર નાખી ચોખા ઊમેરો. એમાં પુલાવ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે ઊમેરો. જરૂર પડતું પાણી નાખી દો. બરાબર હલાવી દો.

  4. 4

    કાજુના ટુકડા ઊમેરો. કૂકર નુ ઢાંકણ બંધ કરી દો. 4 સીટી માં વેજીટેબલ પુલાવ તૈયાર છે.

  5. 5

    દહીં સાથે ગરમાગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes