પાવભાજી(Pav bhaji Recipe In Gujarati)

અમારા ધર્મ માં જયારે નીમી અગિયારસ આવે ત્યારે કોઈ પણ નીમ લેવા માં આવે છે જયારે મારા ઘર માં હર વર્ષ બધા જ લોકો 4.5 મહિના રીંગણાં ન ખાવા નું નીમ લેય છે જયારે અમે 4.5 મહિના રીંગણાં વગર ની જ ભાજી બનાવીયે છે તો હું તમને મારી રીંગણાં વગર ની ભાજી ની રેસીપી શેર કરું છું અને આસા રાખું છું કે તમને પણ ગમશે જયારે તમને આ ભાજી બનાવશો તો તમને રીંગણાં વગર ની હોય તેવું લાગશે જ નહિ.. ખુબ જ ટેસ્ટી બને છે. #ફટાફટ
પાવભાજી(Pav bhaji Recipe In Gujarati)
અમારા ધર્મ માં જયારે નીમી અગિયારસ આવે ત્યારે કોઈ પણ નીમ લેવા માં આવે છે જયારે મારા ઘર માં હર વર્ષ બધા જ લોકો 4.5 મહિના રીંગણાં ન ખાવા નું નીમ લેય છે જયારે અમે 4.5 મહિના રીંગણાં વગર ની જ ભાજી બનાવીયે છે તો હું તમને મારી રીંગણાં વગર ની ભાજી ની રેસીપી શેર કરું છું અને આસા રાખું છું કે તમને પણ ગમશે જયારે તમને આ ભાજી બનાવશો તો તમને રીંગણાં વગર ની હોય તેવું લાગશે જ નહિ.. ખુબ જ ટેસ્ટી બને છે. #ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું જ શાકભાજી ને સરખું ધોઈ ને નાની સાઈઝ માં સમારી લો..
- 2
હવે એક કુકર માં બધું શાકભાજી બાફી લો.. ત્યાર બાદ બાફેલા શાકભાજી ને બરાબર મેસ કરી લો એટલે કે છૂંદી લો...
- 3
હવે એક કડાઈ માં તેલ અને બટર લય તે ગરમ થાય એટલે તેમાં જીરું આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળી લો ત્યાર બાદ તેમાં જીના સમારેલા ટામેટા અને કેપ્સિકમ નાખી ને બધા જ મસાલા નાખી ને તેને 5/7 મિનિટ કુક કરી લો...
- 4
હવે તેમાં બાફેલા શાકભાજી નાખી ને બધું બરાબર મિક્સ કરી લો હવે તેમાં લીબું અને ખાંડ આમચૂર પાઉડર ગરમ મસાલો પાવભાજી મસાલો નાખી ને મિક્સ કરી લો 5 મિનિટ કુક કરો
- 5
ત્યાર બાદ તેને સર્વિંગ પ્લેટ માં લય ઉપર થી ધાણાભાજી અને બટર મૂકી ગરમા ગરમ સેકેલી બ્રેડ અથવા પાવ સાથે સર્વ કરો તો રીંગણાં વગર ની પાવભાજી તૈયાર છે એક દમ બજાર જેવી ટેસ્ટી ચટપટી ભાજી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચ્છી ચીઝી પાવભાજી (Kutchi Cheesy Pav Bhaji Recipe In Gujarati)
#c ookpadindia#cookpadgujrati#MDCહેલ્લો સખીયો આજે હુ કચ્છ ની સ્પેશ્યલ વાનગી લાવિ છું. જે ઇયા કચ્છ માં બધી જગ્યા એ તમને જોવા મળશે. અને આ રેસિપી મારી મમ્મી ને પણ બઉજ ભાવે છે. તો મધર્સ ડે સ્પેશ્યલ હુ મારિ મમ્મી ની પ્રીય પાવ ભાજી લાવી છું. આશા રાખું છું તમે પણ બનાવશો ને cooksnap કરી ને મને કેસો કેવિ લાગી તમને પણ આ પાવ ભાજી. Acharya Devanshi -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#AM2પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે. Suhani Gatha -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
પાઉં રાગડા ચાટ (Pau Ragda Chaat Recipe In Gujarati)
જયારે રેગ્યુલર જમવા નું જમી ને થાકી ગયા હોય અને ચટપટું ખાવા અને તીખું ખાવા નું મન થાય તો ઝટપટ બને એવું મેં અહીંયા પાવ રાગડા ચાર્ટ ની રેસિપિ મૂકી છે આશા રાખું છું તમને પણ ગમશે.... Riddhi Kanabar -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
દરરોજ જમવાના માં દાળ-ભાત શાક રોટલી ખાઈને પણ કંટાળો આવે તો કાંઈ નવીન ખાવાનું મન થાય તો પાવભાજી બેસ્ટ ઓપ્શન છે ને પાવભાજીમાં બધા શાક ભાજી નાખી એ તો છોકરાઓ પણ એ બહાને બધા વેજીટેબલ ખાઈ લે છે . Sonal Modha -
પાવભાજી (pav bhaji recipe in Gujarati)
#Goldenapron3#week24મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા એટલે મે પાવભાજી બનાવી હતી કેમ કે ઘણા લોકો લોકો હોય તો એ થોડી ઇજી પડે ને બધા ને ભાવે પણ એમાં બાળકો ને તો ખૂબ મજા આવી જાય Shital Jataniya -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujaratiપાવભાજી એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ લોકપ્રિય વાનગી છે. જેમાં મિશ્ર શાકભાજીને વિવિધ મસાલાઓની સાથે પકાવીને મસાલેદાર શાક (ભાજી) બનાવવામાં આવે છે અને ભાજીને બટરથી શેકેલા નરમ પાવની સાથે પીરસવામાં આવે છે. પાર્ટી હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પીરસવા માટે આ એક યોગ્ય નાસ્તો છે કારણકે તેને પહેલાથી બનાવી શકાય છે, બધાની પસંદનું અને બનાવવામાં પણ સરળ છે.વડી, શિયાળાની ઋતુમાં બધા જ લીલા શાકભાજી સારા આવતા હોવાથી પાવભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Ankita Tank Parmar -
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટઆજે હું તમને મુંબઇ નાં ફેમસ પાવભાજી ની રેસિપી શેર કરવાની છું.પાવભાજી મારી ફેવરિટ છે જ્યારે જ્યારે પણ મુંબઇ જાવ ત્યારે સ્યોરલિ જેટલા દીવસ ત્યાં હોઇ એટલા દીવસ ડેઇલી પાવભાજી ખાવા તો જવ જ છું. Avani Parmar -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે Komal Shah -
-
પાવભાજી (pavbhaji in gujarati)
#માઇઇબુકપોસ્ટ6#સ્પાઈસીઅહીં મેં ખાલી બટાકા ના માવા માંથી ભાજી બનાવી છે. Kinjalkeyurshah -
પાંવ ભાજી(pav bhaji Recipe in Gujarati)
પાંવ ભાજી એ બધાની ફેવરીટ ડિશ છે.આની અંદર કોઈ પણ શાક તમે ઉમેરી શકો છો.આ ડિશ ફટાફટ બની જાય છે.#ટ્રેડિંગ Nidhi Sanghvi -
મિક્સ ભાજી (Mix Bhaji Recipe In Gujarati)
ઘરમાં થોડી થોડી બધી જાત ની ભાજી ઊગી છે.તો ચાલો આજે મિક્સભાજી બનાવી તમને રીત મોકલું.બાળકો પણ બ્રેડ સાથે ખાય અને લઝનીયા પણ વપરાય. સ્વાદિષ્ટ મિક્સ ભાજી Sushma vyas -
છોટૂ પાવભાજી પિઝા (Paubhaji Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#weekend#fusiondishપાવભાજી તો બહુ બનાવી ને ખાધી પીત્ઝા પણ બહુ બનાવ્યા ને ખાધા પણ આજે થોડું ટ્વિસ્ટ 😉😉 નાના પીત્ઝા બેઝ પર ભાજી અને ચીઝ નું ટોપીંગ. ભાજી માં મેં બીજા શાક મિક્સ કયૅા છે જેથી બાળકો ને પોષણ પણ મળે. કંઈક નવીન સ્વાદ માણવા મેં ટ્રાય કયૅા અને સફળ 😎🤩 Bansi Thaker -
-
પાવભાજી (PAV BHAJI Recipe in Gujarati)
જ્યારે શું બનાવવું એ ખબર ન પડે ને બાળકોની કંઈ ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય.. ઝડપથી બને તેવું બનાવવું હોય અને બધું શાક available હોય તો પાવ-ભાજી જ યાદ આવે. Dr. Pushpa Dixit -
પાંવભાજી (pav bhaji recipe in Gujarati)
# માઇઇબુક# સુપરશેફ# બધાની મનપસંદ પાંવભાજી એક અલગ રીતે બનાવી છે Anita Shah -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
બટર પાવભાજી (Butter Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week6#BUTTER#COOKPAGUJ#COOKPADINDIA પાવભાજી એ ઘણાં બધાં શાક ને ભેગા કરી ને બનાવવા માં આવે છે. આ ડિશ તૈયાર કરવા માં બટર નો ઉપયોગ કરવામાં આવે તો તેનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. અહીં મેં પાવ અને ભાજી બટર માં તૈયાર કરેલ છે. Shweta Shah -
-
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#ફટાફટ સૂકી ભાજી જ બનાવ માં ખુબ જ ઇઝી અને ટેસ્ટ માં ખુબજ ચટાકેદાર બને છે જયારે તમારે ફાસ્ટ કે વ્રત હોય અને જો તમને એમ થાય કે આજે સુ બનવવું કે જ જલ્દી અને ટેસ્ટી બને તો આ સૂકી ભાજી ખુબ જ ટેસ્ટી અને ઇઝી છ.. Riddhi Kanabar -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (8)