પાત્રા (patra recipe in gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૨ વાટકીચણાનો લોટ
  2. ચારથી પાંચ અળવીના પાન
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૨ચટણી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ચપટીહિંગ
  7. ૧/૨ખાંડ
  8. ચપટીતીખા પાઉડર
  9. ૧/૨લીંબુ
  10. પાવરા તેલ
  11. ૧/૨રાઈ
  12. ૧/૨જીરુ
  13. ૫/૬ લીમડાના પાન
  14. ૧ ચમચીતલ
  15. ૧/૨તમાલપત્ર
  16. ૧/૨લસણની પેસ્ટ
  17. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ અળવીના પાન લઇ તેને ધોઈ અને તેની નસ કાઢી નાખવી પહોડા કરવા જેથી પાણી નો ભાગ ન રહે.

  2. 2

    હવે એક બાઉલમાં બે વાટકી ચણાનો લોટ એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું,હળદર,ચટણી, હિંગ,લસણની પેસ્ટ ઉમેરી લોટ દોઈ લેવો.

  3. 3

    ત્યારબાદ પાન ઉપર લોટ લગાડી ગોળ વાળીને દરેક પાન પર લગાડવું અને ચારણી અથવા ઢોકરીયા માં બાફી લેવા.

  4. 4

    બફાઈ ગયા પછી નાના ટુકડા કરવા અને એક કઢાઈમાં 2 પાવળા તેલ મૂકી તેમાં રાઈ,જીરું હિંગ,લીમડાના પાન, તમાલપત્ર ઉમેરવા ત્યારબાદ પાત્રા પર ભભરાવો. થોડા તલ તેલમાં નાંખવા અને થોડા ઉપર છાંટવા.

  5. 5

    આપણા પાત્ર થઈ ગયા તૈયાર ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ મજા આવે. આ પાત્રા ચા સાથે,દૂધ સાથે,ચટણી સાથે, છાસ સાથે લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes