ફરાળી પેટીસ(Farali Pattice Recipe In Gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#શુક્રવાર

ફરાળી પેટીસ(Farali Pattice Recipe In Gujarati)

#શુક્રવાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબટાકા
  2. 50 ગ્રામઆરારોટ
  3. 50 ગ્રામશીંગદાણા
  4. 50 ગ્રામકોપરા પાઉડર
  5. 2 ચમચા આદુ મરચાં ની પેસ્ટ
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીમરી પાઉડર
  10. 25 ગ્રામકા‌ળી સુકી દ્રાક્ષ
  11. સ્વાદાનુસારમીઠું
  12. જરૂર મુજબ તેલ જરૂર પ્રમાણે
  13. 1 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા અને આરારોટ મિક્સ કરી મીઠું નાખી ને માવો તૈયાર કરી લેવો પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં શેકેલા શીંગદાણા ક્રશ કરેલા કોપરા પાઉડર અને તલ બધી જ વસ્તુઓ સાંતળી લેવી પછી મરચું પાઉડર ગરમ મસાલો દ્રાક્ષ મીઠું લીંબુ નો રસ ખાંડ આદુ મરચાં ની પેસ્ટ નાખી ને સ્ટફિંગ તૈયાર કરી લેવુ પછી માવાનો લૂવો કરી ને હાથેથી થેપી ને સ્ટફિંગ ભરી ને ગોળો વાળી ને પેટીસ તૈયાર કરી લેવી પછી તેલમાં તળી લેવી

  2. 2

    તો મિત્રો તૈયાર છે ફરાળી પેટીસ દહીં ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes