ચોકોલેટ સ્વિસ રોલ(Chocolate Swiss Roll Recipe In Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara
શેર કરો

ઘટકો

૩૦
  1. ૨ પેકેટપારલે જી બિસ્કિટ
  2. ૪ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  3. ૨ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  4. ૨ ટેબલ સ્પૂનબટર
  5. ૧/૨ કપદૂધ
  6. સ્ટફિંગ માટે
  7. ૧૦૦ ગ્રામ કોપરા નું છીણ
  8. ૩ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  9. ૧ ટેબલ સ્પૂનબટર
  10. ૨ ટેબલ સ્પૂનદૂધ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    પારલે જી બિસ્કિટ ને મિક્સર માં વાટી દેવા ત્યારબાદ એક મોટા વાસણમાં કાઢી લેવું હવે તેમાં દળેલી ખાંડ, બટર, કોકો પાઉડર મિક્સ કરી લેવું હવે તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરાતા જવું રોટલીના લોટ ની એમ બાંધી લેવું

  2. 2

    બીજા વાસણ માં સ્ટફિંગ માટેની બધી સામગ્રી બરાબર મિક્સ કરી લેવી

  3. 3

    હવે જે લોટ બાંધ્યો છે તેમાં થી રોટલો વાણી લેવો તેની ઉપર કોપરાના છીણ નું પડ પથારી દેવું હવે તેનો રોલ વાળી ને ફ્રીઝ માં મૂકી દેવો

  4. 4

    ૧૫ મિનિટ પછી રોલ ના શેપ માં કટ કરી દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

Similar Recipes