મિક્સ વેજીટેબલ ખીચડી(mix vegetable khichdi recipe in gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat

#ફટાફટ

ખીચડી અને તે પણ મિક્સ વેજીટેબલ વાળી એટલે ખૂબ જ પૌષ્ટિક ગણાય નાના-મોટા સૌને ભાવે અને હલકો ખોરાક સાથે કાકડીનું રાઇતું ખૂબ જ ટેસ્ટી લાગે છે😋😋😋

મિક્સ વેજીટેબલ ખીચડી(mix vegetable khichdi recipe in gujarati)

#ફટાફટ

ખીચડી અને તે પણ મિક્સ વેજીટેબલ વાળી એટલે ખૂબ જ પૌષ્ટિક ગણાય નાના-મોટા સૌને ભાવે અને હલકો ખોરાક સાથે કાકડીનું રાઇતું ખૂબ જ ટેસ્ટી લાગે છે😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 2 વાડકીચોખા
  2. 1 વાડકીદાળ
  3. 1મોટો વાટકો મિક્સ વેજીટેબલ ચિપ્સ કરેલા
  4. ડુંગળી, બટાકો,ગાજર, બીટ, કેપ્સીકમ
  5. ઝીણા સમારેલા ટામેટા
  6. 1-1ચમકી હળદર,મરચું,ધાણાજીરું, અને બાદીયા પાઉડર
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 2 ચમચીઆદું મરચા લસણની પેસ્ટ
  9. 1 ચમચીતલ
  10. 1ચમચો તેલ
  11. 1 ચમચીરાઈ અને જીરું મિક્સ વઘાર માટે
  12. 1 ચપટીહિંગ
  13. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  14. સર્વ કરવા માટે
  15. 1 વાડકીકાકડીનો મઠો, પાપડ અને ચણા મેથીનું અથાણું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપર પ્રમાણેની સામગ્રી તૈયાર કરવી

  2. 2

    સૌપ્રથમ કુકર ગેસ પર ચઢાવવું, તેમાં તેલ નાખી રાઈ- જીરું નો વઘાર મૂકવો પછી હિંગ નાંખવી, ત્યારબાદ ડુંગળી નાંખી ડુંગળી થોડી સંકળાઈ જાય પછી બધા મિક્સ વેજીટેબલ નાખવા

  3. 3

    ત્યારબાદ ટામેટું અને સૂકા બધા મસાલા નાખવા તલ નાખવા સ્વાદ પ્રમાણે મીઠું નાખવું,થોડીક વાર હાલ આવું પછી તેમાં ધોયેલા દાળ-ચોખા નાખી પ્રમાણસર પાણી નાખી કૂકરની સીટી બે વગાડો

  4. 4

    લો તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ મિક્સ વેજીટેબલ ખીચડી

  5. 5

    આભાર🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

ટિપ્પણીઓ

Meera Pandya
Meera Pandya @cook_25845167
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી😋😋👌🏻😍

Similar Recipes