બ્રેડ રોલ (Bread Roll Recipe In Gujarati)

priyanka chandrawadia
priyanka chandrawadia @cook_26003928

#sb ફટાફટ બને અને સ્વાદ મા ખુબ જે ટેસ્ટી બ્રેડ રોલ.....

બ્રેડ રોલ (Bread Roll Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#sb ફટાફટ બને અને સ્વાદ મા ખુબ જે ટેસ્ટી બ્રેડ રોલ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 5 નંગબ્રેડ સ્લાઈસ
  2. 2 નંગબટેટા
  3. 1 ચમચીમીઠું
  4. 1/2 ચમચીલાલ મરચુ
  5. 1/2 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. 1 નંગડુંગળી
  9. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટેટાને બાફી અને એમાં ડુંગળી સમારી અને બધા મસાલા મિક્સ કરી લો અને કોથમીર કાપીને નાખી અને બરાબર મસાલો મિક્સ કરી લો

  2. 2

    હવે બ્રેડ ને બે સેકન્ડ માટે પાણીમાં બોળી અને બહાર કાઢી લો અને પ્રેસ કરી તેમાંથી બધું પાણી બહાર કાઢી લો

  3. 3

    હવે બ્રેડ ને મસળી લો અને તૈયાર કરેલો બટેટા નો મસાલો તેમાં સ્ટફિંગ કરી અને મનગમતો શેપ આપી દો

  4. 4

    હવે ગરમ તેલમાં તેને ડીપ ફ્રાય કરી લો

  5. 5

    તૈયાર છે બ્રેડ રોલ તેને ચટણી અને કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
priyanka chandrawadia
priyanka chandrawadia @cook_26003928
પર

Similar Recipes