ફ્રુટસ એન્ડ વેજીટેબલ સલાડ ડેકોરેશન (Fruits And Vegetable Salad Recipe In Gujarati)

ફ્રુટસ એન્ડ વેજીટેબલ સલાડ ડેકોરેશન (Fruits And Vegetable Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં નું ફુલ બનાવવાં માટે સૌ પ્રથમ ટામેટાં ને સરખાં ધોઇ ને લૂછી ને ચપ્પા થી ઉભાં ત્રાસા સરખા નીચે સુધી કાપા પાડી લો.. હવે જે કાપા પડેલા છે તે પાદડાં માં ફરીથી પાછા ચપ્પુ થી એક સરખી પાદડી બધાં માં કટ કરી લો.હવે ઉપર થી બધી પાદડી ખોલી નાખો..અને પાન આકર આપી દો.. તો તૈયાર છે ટામેટા નું ફુલ 👌☺
- 2
કેળાંની ડોલ્ફીન બનાવવાં માટે એક ચોક્ખું કેળું લઈ તેને ઉપર થી થોડુ કાપી મોઢાં નો સેપ આપી ને વચ્ચે છાલ માં સળંગ કાપો કાપી લો. અને કેળું બહાર કાઢી લો.. અને છાલ ને એક સરખા ઉભાં કાપા છેક સુધી કાપી લો..પછી કેળાં ની છાલ પલટાવી દો.. હવે ઉપર જે મોઢાં નો સેપ આપવા માટે ચપ્પા થી ૨ કાપો પાડી વચ્ચે નો ભાગ કાઢી લો.આંખ બનાવવા માટે ચપ્પા થી બંને સાઈડ કાણું પાડી અંદર મરી નાં દાણા નો ઉપયોગ કરી લો.તો તૈયાર છે કેળાં ની ડોલ્ફીન ☺👌
- 3
કાકડી ને ધોઇ ને લૂછી છાલ સાથે પતલી પતલી ગોળ કાપી લો.. અને ટામેટા ની છાલ કાઢી ને તેનું ફુલ શેપ આપી દો..એક ટ્રે માં પહેલાં કાકડી ની સ્લાઈસ ગોળ ફરતે ગોઠવી ને વચે ટામેટા ની છાલ નુ બન્વેલુ ફુલ ગોઠવી દો. તૈયાર છે આપડુ કાકડી ટામેટાં નૂ સરસ મજાનું ફૂલ 👌☺
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ(mix fruits and vegetable salad recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ ૩બહાર બુફે જમણવારમાં હંમેશા ઘણા બધા સાઈડ આઈટમ મા મિક્સ ફ્રુટ એન્ડ વેજીટેબલ સલાડ હોય છે તો મે તેને મારી રીતે ડીઝાઇન આપી સર્વ કર્યુ છે. Avani Suba -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઈડ મે કૂક પેડ સિમ્બોલ વાળું સલાડ બનાવ્યું છે Vandna bosamiya -
-
-
-
-
-
ફુટસ અને વેજીટેબલ સલાડ (Fruits Vegetable Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5 સલાડ એ આમ તો બધા ને ભાવતુ હોય પણ જો એને સારી રીતે પ્રેઝન્ટ કરી યુ હોય તો બધા ને જોતા જ ખાવાની ઈચ્છા થઇ જાય અને આમ પણ કેવાય ને કે જમવાનું પેલા આંખ ને ગમવું જોય આપ ને જમવાની શરૂઆત સલાડ થી જ કરી એ છે સલાડ માં ઘણા બધા વિટામિન્સ હોય છે જે આપણી હેલ્થ માટે સારા છે એન્ડ સલાડ માં લૉ કેલેરી હોય છે એટલે જેટલું મન થાય એટલુ સલાડ ખાઈ શકી એ છીએ મેં અહીં ઘણા બધા વેજિટેબલ ઉપયોગ કરી ને એક સલાડ બનાવી યુ છેJagruti Vishal
-
ફ્રુટસ નટસ અને ચિયા સલાડ (Fruits Nuts Chiya Salad Recipe In Gujarati)
#SPR#Novemberrecipe#Saladrecipe#Fruits,Nuts & Chiya Salad recipe#MBR4#My recipe book Krishna Dholakia -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં પુષ્કળ શાકભાજી આવે છે..શરીર માટે આ શાકભાજી કાચા જ ખાવા થી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે...સલાડ મારું પ્રિય છે.. એમાંય આ મારૂં સ્પેશિયલ સલાડ હું તમારા સાથે શેર કરું છું.. સલાડ સાથે વઘારેલા મમરા કે પલાળેલા પૌવા મિક્સ કરી ખાવાથી પેટ ભરાઈ જાય છે..અને વજન પણ વધતું નથી.. આમાં હું લંચ સમયે ખાવા બનાવું તો ફણગાવેલા મગ, મઠ, ચણા પણ મિક્સ કરૂં છું.. તમે તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો.. Sunita Vaghela -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
ફ્રુટસ નો પ્રસાદ (Fruits Prasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રુટસ નો પ્રસાદ દર વખતે પ્રસાદ માટે ફ્રુટસ ઝીણું સમારતી.... પણ આ વખતે પ્રભુજી ને કાંઇક અલગ રીતે ફ્રુટસ ધરાવવુ હતું Ketki Dave -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4 #Week5અહીં મેં વેજીટેબલ સલાડ બનાયુ છે જે બઘાના માટે ખૂબ જ હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
-
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ખાવુ એ હેલ્થ માટે બહુજ સારુ. સલાડ બહુ પ્રકાર ના હોય. ગ્રીન સલાડ, કઠોળ સલાડ, રશિયન સલાડ. Richa Shahpatel -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#WDમેં વેજીટેબલ સલાડ બનાવ્યું છે જે હેલ્થ માટે સારું છે.વેટ સોસ માટે પન સારું છે. Bijal Parekh -
વેજીટેબલ સલાડ(vegetable salad recipe in gujarati)
#સાઈડ મે ક્રિસમસ ટ્રી સલાડ મા બનાવ્યું છે આવુ સલાડ ડેકોંરેટ કર્યું હોય તો કોને નાં મન થાય લેવાનું ... જલ્દી પેલા સલાડ જ લે.. અને બધાં હોંશે.. હોંશે.. ખાય Vandna bosamiya -
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
નાના છોકરા કોઈ સબજી જો ના ખાતા હોય તેને સલાડ બહુજ ખાવા ની મોજ આવે. આજ મેં બનવ્યું. Harsha Gohil -
-
વેજીટેબલ સલાડ(Vegetable Salad recipe in Gujarati)
#GA4#Week5આરોગ્ય માટે કાચું સલાડ ખૂબ જ જરૂરી છે. Rina Mehta -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
-
More Recipes
ટિપ્પણીઓ (21)